નાતાલના તહેવાર પર રાજ્યમાં નાઈટ કરફ્યુ કે લોકડાઉન નહીં લાદવાને લઈને મુખ્યપ્રધાને આપ્યું સ્પષ્ટ નિવેદન,જાણો

ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી સાવચેતી રાખીને કરવી જરૂરી છે અને લોકોનો કોરોનાવાયરસ માં મળી રહેલા સહકાર બદલ રાજ્યમાં કોરોના ધીમે ધીમે નિયંત્રણમાં છે. આથી રાજ્યમાં ફરી લોકડાઉન કે કર્ફ્યુ મુકવાની ગરજ નથી એટલે કે નાતાલમાં રાતનું કરફ્યુ નહીં મુકાય એમ સ્પષ્ટપણે આજરોજ રાજ્યના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે જનતાને સંબોધનમાં જાહેર કર્યો હતું.

આ સિવાય કોરોના ની રસી લીધા બાદ પણ આગામી છ મહિના સુધી મોઢા પર માસ્ક પરિધાન ફરજિયાત કરવા પડશે એમ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે જણાવ્યું હતું.કોરોના પર સંપૂર્ણપણે કાબુમાં મળ્યો નથી પણ ધીમે ધીમે નિયંત્રણમાં આવ્યો છે. જનતાના સહકારથી આર્થિક સફળતા મળી છે.

આથી ક્રિસમસ કે નવા વર્ષના સ્વાગત સમયે નાઈટ કરફ્યુ કે.લોકડાઉન મૂકવામાં તરફેણમાં નથી, એમ કહીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે કોરોના નું સંકટ દૂર થયું નથી.

પણ નિવારણ ઉપચાર કરતાં વધુ સારું છે.સાવધાની તરીકે આગામી છ મહિના સુધી માસ્ક ફરજિયાત પહેરવું પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*