બાઈક પર જતા ભાઈ-બહેનને રસ્તામાં એવો ભયંકર અકસ્માત નડ્યો કે… જુઓ અકસ્માતનો ભયંકર વિડિયો…

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહે છે. અવારનવાર તમે ઘણી વખત સોશિયલ મીડિયા પર ભયંકર અકસ્માતની ઘટનાના વિડીયો અથવા તો સીસીટીવી ફૂટેજ જોતા હશો. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે.

આ ઘટનામાં એક બેકાબુ બાઈક પીકઅપ સાથે અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં એક યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજ માં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કેવી રીતે બેકાબુ બનેલી કાર પીકઅપ સાથે અથડાય છે.

આ અકસ્માતની ઘટના રાજસ્થાનના સિકર માંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, શીશ રામ નામનો યુવક પોતાની બહેન કુસુમ સાથે બાઈક પર સિકરથી ઉદયપુરવતી જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં અચાનક જ તેની બાઇક બેકાબુ બની ગઈ હતી.

જેના કારણે બેકાબુ બનેલી બાઈક રસ્તા પર સામેથી આવતા પીકપ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં બાઈકની પાછળ બેઠેલી બહેન કુસુમ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. તેના ખંભામાં તેમજ શરીરના અલગ અલગ ભાગમાં ઇજા પહોંચી હતી. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અચાનક જ બાઈક ચાલકે બાઈક ઉપરથી કાબુ કેવી રીતે ગુમાવ્યો તેની પણ કોઈ પણ માહિતી સામે આવી નથી. જાણવા મળી રહ્યું છે કે ઈજાગ્રસ્ત થયેલી બહેનની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*