મિત્રો સોશિયલ મીડિયા પર અમુક વખત એવા ખતરનાક વિડીયો વાયરલ થતા હોય છે. જે જોઈને આપણા પણ રુવાટા ઉભા થઈ જતા હોય છે. ત્યારે પહેલા ક્યારેય નહીં જોયો હોય તેઓ એક વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો સેકડો ખતરનાક મગરોનો છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વીડિયો જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે. મિત્રો આમ તો લોકો મગરનું નામ સાંભળીને જ તેની પાસે જવાની હિંમત કરતા નથી. એવામાં મઘરોના વિસ્તારમાં જવાની હિંમત કોણ કરશે અને જોબ કરશે તો પોતાનો જીવ ગુમાવશે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક અલગ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ બોટ લઈને સેકડો મગરોની વચ્ચે નદીમાંથી પસાર થાય છે.
ત્યારે છેકડો મગરો આ એક બોટનું કશું બગાડી શકતી નથી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ બોટ લઈને સેકડો મગરોની વચ્ચેથી પસાર થતો જોવા મળી રહ્યો છે. બોટને પોતાની તરફ આવતી જોઈને મગરો અલગ અલગ જગ્યા પર ભાગવા લાગે છે.
વિડીયો જોતા એવું લાગે છે કે આ નદી આખી મગરોની જ હશે. કારણ કે જ્યારે બોટ ત્યાંથી પસાર થાય છે ત્યારે સેકડો મગરો બહાર આવે છે અને બોર્ડથી બચવા માટે આમતેમ ભાગે છે. બોર્ડ પર હાજર એક વ્યક્તિ આ સમગ્ર દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કરતો હોય છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
મિત્રો સેકડો મગરો મળીને પણ આ બોર્ડ ચાલકનું કંઈ કરી શકી નહીં. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મગરરોની સંખ્યા આટલી બધી હતી કે જો મગર એ મળીને આ બોર્ડ ચાલક ઉપર પ્રહાર કર્યો હોત તો બોર્ડ ચાલકનું કંઈ ન મળ્યું હોત. હાલમાં આ ચોક આવનારો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Le boug traverse une rivière infestée de crocodiles comme si c’était la rue de sa mère 😭😭 pic.twitter.com/LPh4QtxMm0
— Youri (@Youridefou) July 16, 2022
વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર @Youridefou નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વિડીયો 6 લાખથી પણ વધારે લોકોએ જોયો છે. વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને ઘણા લોકો તો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment