જલ્દી લઈ લ્યો સોનાના ઘરેણા, હોળી ધુળેટી પહેલા સોનાના ભાવમાં થયો મોટો વધારો,સોનાનો ભાવ 1 લાખ ની સપાટીએ…

જો દોસ્તો તમે સોનુ કે સોનાના ઘરેણા ખરીદવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે મહત્વના છે કારણ કે હંમેશા સાચો ગુજરાતી સોનું ખરીદી કરતી વખતે સૌથી પહેલા તેના ભાવ જાણતો હોય છે. અને આજે અમે તમને અહેવાલમાં સાત માર્ચ 2024 ના લેટેસ્ટ સોના ચાંદીના ભાવ વિશે

વિસ્તૃતમાં માહિતી આપવાના છીએ.આજરોજ 7 માર્ચ 2024 અને ગુરુવારના રોજ 22 કેરેટ સોનામાં પ્રતિ 10 ગ્રામ 400 રૂપિયાનો વધારા સાથે સોનું 60150 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચ્યું છે

જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો 430 રૂપિયાના વધારા સાથે સોનું 65,610 રૂપિયાની સપાટીએ પહોંચ્યું છે.મિત્રો આપને જણાવી દઈએ કે સોનાના ભાવમાં સતત ત્રણ દિવસથી વધારો વધારો ને વધારો થઈ રહ્યો છે

તેના આગલા બે દિવસ ભાવ સ્થિર હતા અને તેના આગલા બે દિવસ સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે મતલબ કે અઠવાડિયાની પુનામાં સોનુ 2510 રૂપિયા મોંઘો થયું છે.મિત્રો આજ રોજ ચાંદીના ભાવની પણ વાત કરવામાં આવે

તો ચાંદીના ભાવમાં પણ 500 રૂપિયા પ્રતિ કિલોએ વધારો થયો છે અને આની સાથે ચાંદીની કિંમત 75 હજાર રૂપિયાએ પહોંચી છે. જો આમનામ સોનાના ભાવ અને ચાંદીના ભાવ વધ્યા રહ્યા તો એક દિવસ લાખ રૂપિયા ની સપાટીએ પહોંચતા સમય નહીં લાગે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*