સોનુ ચાંદી ખરીદવાની સુવર્ણ તક..! તહેવારો પહેલા સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો,જાણો સોનાનો લેટેસ્ટ ભાવ…

જો દોસ્તો તમે પણ સોનુ કે સોનાના ઘરેણા ખરીદવા માંગતા હોય તો તમારે સૌથી પહેલા તો સોના અને ચાંદીના ભાવ જાણવા ખૂબ જ જરૂરી છે ત્યારે આજરોજ રવિવારના દિવસે આમ તો માર્કેટ બંધ હોય પરંતુ સોના ચાંદીના ભાવમાં ગઈકાલે વધારો થયો છે

કે ઘટાડો ને આજરોજ સોના ચાંદીના શું ભાવ છે તેના વિશે ગુડ રીટન્સ વેબસાઇટ મુજબ સાચી અને સચોટ માહિતી આપવાના પ્રયત્ન કરવાના છીએ.આજરોજ 31 માર્ચ 2024 ને રવિવારના દિવસે 22 કેરેટ સોનાના ભાવમાં એક પણ રૂપિયાનો વધારો કે ઘટાડો થયો નથી

અને તેની સાથે 62800 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટીએ સોનું પહોંચેલ છે જ્યારે 24 કેરેટ સોનાના ભાવની જો મિત્રો વાત કરવામાં આવે તો તે 68,500 પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચ્યું છે અને તેમાં પણ આજરોજ એક પણ રૂપિયાનો વધારો કે ઘટાડો થયેલ નથી.

ચાંદીના ભાવની પણ વાત કરવામાં આવે મિત્રો તો આજરોજ રવિવારના દિવસે તેમાં પણ એક પણ રૂપિયાનો વધારો કે ઘટાડો થયો નથી અને તેની સાથે ચાંદીની કિંમત 78,000 પ્રતિ કિલોની સપાટીએ છે અને છેલ્લા ત્રણ દિવસમાં ચાંદીના ભાવમાં 800 રૂપિયાનો મોટો વધારો થયેલ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*