કોરોના નું સંક્રમણ અટકાવવા માટે ગુજરાત સરકાર તેમજ અધિકારીઓ દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.તેમ છતાં કેટલાક નાગરિકો અને સમજો નેતાઓ અને અધિકારીઓ દ્વારા તેનું પાલન કરવામાં આવતું નથી.પરંતુ હાલ કોરોના મહામારી વચ્ચે સુરત કમિશનર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ડાયમંડ સિટી ગણાતા સુરતમાં કમિશનર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, લોકોની વધુ પડતી ભીડ થતી હોય તેવા વિસ્તારોમાં એન્ફોર્સમેન્ટ મૂકીને કંટ્રોલ કરવામાં આવશે.
જે વિસ્તારમાં વધુ લોકો એકત્રિત થતા હોય તેવા સ્થળ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.સુરત શહેરના vip રોડ, વાય જંકશન, સેન્ટ્રલ મોલ,ડુમસ રોડ, જીલાની બ્રિજ વગેરે વિસ્તારમાં એન્ફોર્સમેન્ટ મૂકવામાં આવશે. સુરત કમિશનર દ્વારા તમામ જોન સૂચના આપી કાર્યવાહી કરવામાં આવ્યું છે.સુરત કમિશનર દ્વારા લેવામાં આવેલ નિર્ણયની લોકો સરાહના કરી રહ્યા છે.
ગુજરાત અલગ-અલગ રાજ્યોમાં પણ નિર્ણય અમલમાં મૂકવા જોઈએ. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં કોરોના ના 181 કેસ નોંધાયા હતા.
એન 245 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને ઉપરાંત 2 વ્યક્તિના કોરોના થી મોત થયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment