આજે મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે પરંતુ એક સમય હતો જ્યારે સોનાનો ભાવ જાણીને આપણે આજની પેઢી ચોકી જશે. હાલમાં માત્ર થોડાક જ મહિનાઓમાં હજારો ની કિંમતમાં સોનાનો ભાવ વધ્યો છે ત્યારે આવનારા સમયમાં એક તોલા સોનાની કિંમત 1 લાખ રૂપિયા હોય તો કાંઈ નવાઇ નહીં.
આજથી વર્ષો પહેલા સોનુ ખુબ જ સસ્તું હતું અને તે બધી આપણને ખબર છે કારણ કે આપણા દેશને સોને કી ચીડિયા ગણાતું હતું. આપણે આપણા વડીલોના મોઢે હંમેશા સાંભળતા જોઈએ છીએ કે પહેલા ખૂબ જ સસ્તું હતું ત્યારે 1959 ની અંદર સોનાની કિંમત માત્ર ને માત્ર 113 રૂપિયા હતી
જે હાલના સમયમાં નાનું બાળક પણ ચોકલેટ લેવામાં વાપરી નાખતું હોય છે. હાલમાં એક બીલ વાયરલ થઈ રહ્યું છે જેમાં મેસર્સ વામન લીંબાજી અષ્ટક લખાયેલ છે અને ત્રણ માર્ચ 1959 ની તારીખ લખેલી છે અને દિલમાં 621 અને 251 રૂપિયાની સોનાની ખરીદીનો ઉલ્લેખ થયો છે
અને તેની કુલ રકમ 909 રૂપિયા લખવામાં આવી છે હવે આ રકમ સાંભળીને આપણે બધા ચોકી જઈએ છીએ પરંતુ મિત્રો એ પણ આપણે વિચારવું જોઈએ કે એ સમયમાં લોકોની કમાણી પણ ઓછી હતી ત્યારે 909 તેમના માટે પણ ઘણા વધારે હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment