42 વર્ષની મહિલા પ્રોફેસરને પોતાના દીકરા જેવડા વિદ્યાર્થી સાથે લગ્ન કર્યા, લગ્ન પછી થયું કંઈક એવું કે…હિમ્મત હોય તો જ આગળ વાંચજો…

થોડાક સમય પહેલા એક ચોકાવનારી ઘટના બની હતી. આ ઘટના સાંભળીને તમને પણ આચકી લાગશે. આ ઘટના એક શિક્ષિકા તથા વિદ્યાર્થીની લવ સ્ટોરીની છે. મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે 42 આસિસ્ટન્ટ પ્રોફેસર પોતાથી 20 વર્ષ નાના વિદ્યાર્થીને આ પ્રેમમાં પડી હતી.

વિદ્યાર્થીના પ્રેમમાં પડવું આસિસ્ટન્ટ પ્રોફેસરને ભારે પડી ગયું હતું. આસિસ્ટન્ટ પ્રોફેસર અને વિદ્યાર્થીએ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં લગ્ન કર્યા હતા. આ બંનેની લવ સ્ટોરી નો ખુબ જ કરુણ અંત આવ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને વિશ્વમાં વાત કરીએ તો આ ઘટના બાંગ્લાદેશની છે.

અહીં આસિસ્ટન્ટ પ્રોફેસર ખૂબઝીપુર મોઝમ્મેલ હક કોલેજમાં ફિલોસોફી ડિપાર્ટમેન્ટમાં ભણાવે છે. 2021માં આસિસ્ટન્ટ પ્રોફેસર એ લગ્ન કર્યા હતા અને 14 ઓક્ટોબર ના રોજ બાંગ્લાદેશની નટોરના બોલાડીપારા વિસ્તારમાં ભાડાના ઘરમાંથી પ્રોફેસરનું મૃતદે મળી આવ્યું હતું. આ ઘટના બાદ પોલીસે મહિલા પ્રોફેસરના 20 વર્ષ નાના પતિ મામુનની ધરપકડ કરી હતી.

સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા પ્રોફેસરના પરિવારનો આક્ષેપ છે કે, મામુન દારૂડિયો હતો. લગ્ન બાદ જબરદસ્તી પાંચ લાખ રૂપિયા અને મોટર બાઇક લઇ ગયો હતો. 22 વર્ષીય મામુન હુસેન સાથે લગ્ન કર્યા બાદ તેની પત્ની ખૂબ જ સ્ટ્રેસમાં રહેતી હતી.

સૌપ્રથમ પૂછપરછ દરમિયાન મામુને પોલીસને એવી વાત કરી હતી કે તેની પત્નીએ પોતાનું જીવન જાતે જ ટુંકાવ્યું છે. આ વાતને લઈને પોલીસને શંકા ગઈ હતી અને પોલીસે તેની ધરપકડ કરી હતી. મળતી માહિતી અનુસાર મામુન તથા ખેરુને 2021 માં 12 ડિસેમ્બરના રોજ કાઝીની ઓફિસમાં લગ્ન કર્યા હતા.

લગ્નના છ મહિના બાદ લોકો વાત કર્યા લાગ્યા હતા કે મામુ ની પત્ની ખૂબ જ પ્રેસમાં રહેતી હતી. 14 દિવસ બાદ તેનું મૃતદેહ મળી આવ્યું હતું.મૃત્યુ પામેલી મહિલાના પરિવારજનોનો દાવો છે કે, લગ્ન બાદ દીકરી ખૂબ જ તણાવમાં રહેતી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*