ગર્લફ્રેન્ડના ત્રાસથી 25 વર્ષના યુવકે ટ્રેનની આગળ કૂદીને પોતાનો જીવ ગુમાવ્યો, મૃતક યુવકના પિતાનું કહેવું છે કે…

Published on: 2:44 pm, Sat, 21 May 22

છેલ્લા થોડા દિવસોથી જીવન ટૂંકાવવાના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે જયપુરમાં એક યુવકે ટ્રેનની આગળ કૂદીને પોતાનો જીવ ટૂંકાવી લીધો છે. આ ઘટના ગુરૂવારના રોજ 5.15 વાગ્યાની આસપાસ બની હતી. ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ શુક્રવારના રોજ બપોરે યુવકના મૃતદેહને પરિવારજનોને સોંપ્યું હતું.

પોતાનો જીવ બચાવ્યો તે પહેલાં મૃત્યુ પામેલા યુવકે પોતાના મિત્રને એક ઓડિયો મેસેજ મોકલ્યો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ રાહુલ જાટવ હતું અને તેની ઉંમર 25 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર રાહુલના પિતા ખાનગી કોલેજમાં લાઇબ્રેરિયન છે. રાહુલ કોટામાં NEETની તૈયારી કરી રહ્યો હતો. મળતી માહિતી અનુસાર ગુરૂવારના રોજ સાંજે રાહુલ ખાટીપુરા રેલવે સ્ટેશન પહોંચ્યો હતો.

ત્યારે ત્યાં રેલવે ટ્રેક પર આવતી ટ્રેનની સામે કૂદીને રાહુલે પોતાનો જીવ ટૂંકાવી લીધો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. થોડીકવાર પછી મૃત્યુ પામેલા રાહુલના પરિવારજનોએ પણ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ઘટનાસ્થળે તપાસ કર્યા બાદ ઘટનાને લઇને પુરાવા એકત્રિત કર્યા હતા.

રાહુલે પોતાનો જીવ ટૂંકાવી આપેલા એક ઓડિયો મેસેજ તેના મિત્રને મોકલ્યો હતો. ઓડિયો રેકોર્ડિંગ માટે કહી રહ્યો છે કે, પ્રિયા અને તેનો પરિવાર મને ખૂબ જ ટોર્ચર કરી રહ્યો છે. પ્રિયા જીવ ટૂંકાવીને પોતાના કેસમાં મને ફસાવી ફસાવી દેશે તેવું દબાણ આપી રહી હતી. હું આવું કંઈક કરવા માંગતો નથી. પરંતુ મારે કરવું પડશે. હું આ લોકોના ત્રાસથી ખૂબ જ પરેશાન છું. હું પોતાનો જીવ ટૂંકાવી રહ્યો છું. 15-20 મિનિટ પછી મારા માતા-પિતાને આ રેકોર્ડિંગ મોકલ જે. મારા માતા-પિતા સિવાય બીજા કોઈને રેકોર્ડિંગ મોકલતો નહીં.

રાહુલના પિતાએ જણાવ્યું કે 18 મેના રોજ રાહુલનો ફોન આવ્યો હતો કે, પપ્પા હું પ્રિયાના ઘરે છું. આ લોકોએ તમને અહીં બોલાવ્યા છે. ત્યારબાદ મારી બદલી અને જમાઈ રવિન્દ્ર સાથે હું ત્યાં પહોંચ્યો હતો. ત્યાં ગયો ત્યારે રાહુલ ખૂબ જ ડરી ગયેલો હતો. પૂછવા પર રાહુલે જણાવ્યું કે, પ્રિયા અને તેના પરિવારે તેને ખુબ જ ટોર્ચર કર્યો છે.

પ્રિયાના પરિવારજનો સાથે વાતચીત કર્યા બાદ રાહુલે લેખિતમાં પ્રિયાના પરિવારજનોની માફી માંગી હતી. અને ત્યારબાદ રાહુલને અમે ઘરે લઈ આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ 19 મેના રોજ પ્રિયા અને તેના પરિવારજનો રાહુલ પર ફોન આવ્યો હતો કે પાંચ લાખ રૂપિયા આપો નહિતર કેસ કરી છે.

તને જેલમાં મોકલી દે શું અને કોઈ છોડાવશે પણ નહીં. આ ઉપરાંત રાહુલને મળવા બોલાવ્યો હતો અને સાથે પાંચ લાખ રૂપિયાની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઇને રાહુલના પિતાએ, યુવતી અને તેના પરિવારજનોની વિરોધમાં કેસ નોંધાવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગર્લફ્રેન્ડના ત્રાસથી 25 વર્ષના યુવકે ટ્રેનની આગળ કૂદીને પોતાનો જીવ ગુમાવ્યો, મૃતક યુવકના પિતાનું કહેવું છે કે…"

Leave a comment

Your email address will not be published.


*