22 વર્ષના યુવકે સાવ એટલે સાવ નાની એવી વાતમાં ઝેરી દવા પીને સુસાઈડ કરી લીધું… જાણો શું છે સુસાઈડ પાછળનું કારણ…

દેશભરના વિવિધ વિસ્તારોમાં સુસાઇડના બનાવો ખૂબ જ વધી ગયા છે. ઘણી વખત કેટલાક લોકો સાવ નાની એવી વાતમાં સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે સાવ નાની એવી વાતમાં સુસાઇડ કરી લીધું હતું.

કહેવામાં આવી રહ્યું છે કે, યુવક પોતાના શરાબી મિત્રો સાથે દારૂના અડ્ડા પાસે ઉભો હતો. ત્યારે તેના પિતા ત્યાં આવે પહોંચ્યા હતા અને યુવકને ઠપકો આપ્યો હોત તો પછી તેને ઘરે મોકલી દીધો હતો. બસ આ વાતનું ખોટું લાગી જતા યુવકે ઘરે જઈને ઝેરી દવા પીને સુસાઇડ કરી લીધું હતું.

આ દુઃખદ ઘટના ઉત્તર પ્રદેશના ઝાંસીમાંથી સામે આવી રહી છે. સુસાઇડ કરનાર યુવકનું નામ અંકિત રાજપુત હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી. અંકિત મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો. અંકિત બે દિવસથી ડ્યુટી પર જતો ન હતો અને દારૂ પીતો હતો.

બુધવારના રોજ સાંજના સમયે અંકિત પોતાના મિત્રો સાથે નિશાની હાલતમાં દારૂના અડ્ડા પાસે ઉભો હતો. આ દરમિયાન અંકિતના પિતા તેને જોઈ ગયા હતા. ત્યારબાદ પિતા ત્યાં ગયા હતા. પછી તેમને અંકિત ને ઠપકો આપ્યો હતો અને તેને ઘરે મોકલી દીધો હતો.

ત્યારબાદ અંકિતે ઘરે આવીને ઝેરી દવા પીને સુસાઇડ કરી લીધું હતું. ત્યારબાદ અચાનક જ અંકિતને ઉલટીઓ થવા લાગી હતી. એટલે પરિવારના સભ્યો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

જ્યાં ગુરૂવારના રોજ સારવાર દરમિયાન અંકિતનું મોત થયું હતું. આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે હોસ્પિટલ સાથે પહોંચી આવી હતી અને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*