આજકાલ અવારનવાર ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે તમે દંગ થઈ જાય એવી એક ઘટના સામે આવી છે. આજકાલ ઓનલાઇન ગેમ નો માહોલ ખૂબ જ વધી રહ્યો છે અને ઓનલાઈન ગેમ માં બાળકો પોતાના માતા-પિતા અને પોતાનું શિક્ષણ ભૂલીને ગેમ પાછળ આખો દી પડ્યા રહે છે ત્યારે તેવી જ એક ઘટના સામે આવી છે.
આ સમગ્ર ઘટના છતરપુર ના સાગર રોડ પર ના રહેવાસી વિવેક પંડેય અને પ્રીત પંડેય રહે છે. તેઓ પોતાના એક દીકરા કૃષ્ણા અને એક દીકરી સાથે રહેતા હતા. કૃષ્ણના પિતાજી પેથોલોજી લેબોરેટરી ચલાવે છે. કૃષ્ણા છઠ્ઠા માં ભણતો હતો.
મળતી માહિતી મુજબ શુક્રવારના રોજ કૃષ્ણાના પિતા લેબોરેટરી હતા અને તેમની માતા હોસ્પિટલ હતી ત્યારે અચાનક જ દેના બેન્ક એકાઉન્ટમાંથી 15000 રૂપિયા કપાયા હતા.
આ મેસેજ કૃષ્ણાની માતા ના ફોન માં આવ્યો ત્યારે તેની માતાએ કૃષ્ણાને કોલ કર્યો તો ત્યારે કૃષ્ણા જણાવ્યું કે એ પૈસા કેમ ના કપાયા છે. જ્યારે તેની માતા તેના પર ગુસ્સે થઈ ગઈ હતી. ત્યારબાદ કૃષ્ણા એ રૂમમાં જઈને દરવાજો બંધ કરી દીધો હતો.
જ્યારે કૃષ્ણાની મોટીબેન ને રૂમનો દરવાજો ખખડાવ્યો ત્યારે અંદરથી કૃષ્ણા દ્વારા દરવાજો ન ખોલવામાં આવ્યો. ત્યારે તેની મોટી બહેન અને તેના માતા-પિતાને કોલ કરીને ઘરે બોલાવ્યા.
ત્યારે એના માતા-પિતા ઘરે આવ્યા છતાં પણ કૃષ્ણાના એ દરવાજો ખોલ્યો ન હતો તેના કારણે તેના રૂમ નો દરવાજો તોડી નાખવામાં આવ્યો. જેવો રૂમ નો દરવાજો ખોલ્યો તેવો જ કૃષ્ણા પંખા સાથે લટકતી તો જોવા મળ્યો.
આ ઉપરાંત એના રૂમમાંથી એક ચિઠ્ઠી પણ મળી હતી. જેમાં લખ્યું હતું કે તેને ઓનલાઈન ગેમ માં 40 હજાર રૂપિયા નાખ્યા છે. અને છેલ્લે પોતાના મમ્મીને સોરી કહીને અંતિમ પગલું ભર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment