સાવરકુંડલા ની કપાતર વહુએ પોતાની માતા સાથે મળીને સાસુની કરી હત્યા, ઈલેક્ટ્રીક બ્લેન્ડરથી કાપ્યું ગળુ

ગુજરાતમાંથી ઘણી વખત મિત્રો હત્યાના મામલાઓ સામે આવ્યા છે. જેમાં પ્રેમ સંબંધ અથવા અન્ય સંબંધ સહિત અનેક કારણો હોય છે ત્યારે હાલમાં અમરેલીના સાવરકુંડલામાંથી કિસ્સો સામે આવ્યો છે

જેમાં આઠ મહિના પહેલા લગ્ન કરીને સાસરે આવેલી પરણીતાએ પોતાની માતા સાથે મળીને વિધવા સાસુની હત્યા કરી છે અને આ મામલે પોલીસે મૃતકની 27 વર્ષીય વહુ શ્વેતા પાઠક અને 47 વર્ષીય વેવાણ સોનલ શાસ્ત્રીની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ અમરેલીના સાવરકુંડલા ખાતે રહેતા વિધવા 50 વર્ષે બીનાબેન પાઠકની તેમની વહુ શ્વેતા પાઠક અને વેવાણ સોનલ દ્વારા હત્યા કરવામાં આવી છે અને આ બંને ઈલેક્ટ્રીક કટર વડે બ્લેન્ડેડ મડર કર્યું છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે

કે આરોપી સામે સાસુના મેળા ટોણાથી કંટાળીને હત્યા કરી છે અને મૃતક નો દીકરો વૈભવ એચડીએફસી બેન્ક માં નોકરી કરે છે. નવ મહિના પહેલા તેના આ શ્વેતા નામની બાયડી સાથે લગ્ન થયા.સોનલ એક દિવસ અમદાવાદથી ઈલેક્ટ્રીક બેન્ડર ખરીદીને

પોતાની દીકરીના ઘરે ગયા અને પ્લાનિંગ મુજબ સાતેક વાગ્યે બંને માતા પુત્રીએ ભેગા મળીને મરચાની ભૂકી છાંટી ઇલેક્ટ્રીક બ્લેન્ડર ચાલુ કર્યું અને નિર્દયતા પૂર્વક પોતાની વિધવા સાસુનો જીવ લઈ લીધો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*