શું મિત્રો તમને ખ્યાલ છે ખરો કે ગધેડી નું દૂધ વેચીને તમે પણ ઘણા બધા પૈસા કમાઈ શકો છો ને તેની પાછળનું એકમાત્ર કારણ એ છે કે ગુજરાતના પાટણ જિલ્લાના રહેવાસી ધીરેન સોલંકી. હાલમાં એક અહેવાલ પ્રમાણે સમાચાર મળી રહ્યા છે
કે તે વ્યક્તિ ગધેડીનું દૂધ ઓનલાઈન વેચીને દર મહિને બે થી ત્રણ લાખ રૂપિયા કમાય છે અને ન્યુઝ વેબસાઈટમાં તેમના વિશે ઘણા બધા સમાચાર તો પ્રકાશિત થયા છે અને ધીરેન સોલંકી એ 45 માદા ગધેડા રાખ્યા છે અને તેમનું 5000 લીટર દૂધ વેચી રહ્યો છે.
ગધેડીનું દૂધમાં લેક્તોઝ, પ્રોટીન, મિનરલ, એમિનો એસિડનું પ્રમાણ જોવા મળે છે અને પ્રાચીન કાળથી ગધેડીના દૂધનો ઉપયોગ સૌંદર્ય ઉત્પાદનો બનાવવામાં કરવામાં આવે છે કારણ કે ત્વચાની સુરક્ષા માટે ઇજિપ્તની પૂર્વ રાણી કિલ્યો પ્રેતા માત્ર ગધેડીના દૂધથી સ્નાન કરતી હતી.
એક રિસર્ચ મુજબ ગધેડીના દૂધમાં રહેલું પ્રોટીન વચાને ચમકદાર બનાવે છે અને વધારાના હાઇડ્રેશનના કારણે તે ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે અને કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ 10 જેટલા ગધેડા રાખે તો તે વર્ષે નવ લાખ રૂપિયા સુધી કમાઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment