મંગળવારે ઓક્સફોર્ડ યુનિવર્સિટી કોરોના રસી ને લઈને બીજા તબક્કાનું કાર્ય પૂર્ણ થવાના ખુશ ખબર સમાચાર આપ્યા હતા . હવે દેશમાં પણ કોરોનાવાયરસ ની રસી ને લઈને સારા સમાચાર સાંભળવા મળ્યા છે . ઓક્સફોર્ડ ની આજ રસીનું ભારતમાં ઉત્પાદન શરૂ થઈ ગયું છે .
દેશમાં સિર ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના આ રસી નું ઉત્પાદનનું કામ કરી રહી છે . જાણકારી અનુસાર આ રસીના એક કરોડ ડોઝ બનીને તૈયાર છે . નવેમ્બર સુધી ઓકસફોર્ડ ની રસી ના અંતિમ પરિણામ આવવાની આશા છે.
એક અંગ્રેજી ન્યૂઝ ચેનલને કહ્યું કે તેના માટે તેમને વીસ કરોડ ડોલરનું રોકાણ કર્યું છે. આ નિર્ણય લેવામાં માત્ર અડધા કલાકનો સમય લાગ્યો . આદર પુનાળવાલા અનુસાર રસી ની બજારોમાં કિંમત અંદાજે ૧૦૦૦ રૂપિયાની આસપાસ હશે. પોતાના નિર્ણય વિશે તેમણે કહ્યું કે દેશની સેવા કરવી સૌથી મોટું કર્તવ્ય હોય છે આ નિર્ણયથી દેશનું ભલું થશે
Be the first to comment