ગુજરાતના પ્રખ્યાત લોકગાયીકા અલ્પાબેન પટેલ ગુજરાતના આ નાનકડા ગામથી છે… એક સમયે ડાયરો કરવાના મળતા 50 રૂપિયા અને આજે…

મિત્રો ગુજરાતના ઘણા બધા એવા કલાકારો છે. જેઓ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં જાણીતા બની ગયા છે. તમે ઘણા ગુજરાતી કલાકારોના જીવન વિશે સોશિયલ મીડિયા પર સાંભળ્યું હશે. ત્યારે આજે આપણે એવા જ એક લોક ગાયિકા અલ્પાબેન પટેલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

મિત્રો અલ્પાબેન પટેલ ઘણા બધા સંઘર્ષ કરીને આજે દેશ વિદેશમાં પ્રખ્યાત બની ગયા છે. મિત્રો અલ્પાબેન પટેલ અત્યારે ભલે ભવ્ય જીવન જીવતા હોય પરંતુ તેઓ પહેલા ખૂબ જ કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થયા હતા.

અલ્પાબેન પટેલે એક વર્ષની ઉંમરે પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી. અલ્પાબેન પટેલને તેમની માતા અને ભાઈએ આગળ વધવા માટે ખૂબ જ સહકાર આપ્યો છે. અલ્પાબેન પટેલ શરૂઆતમાં જ્યારે ડાયરા અને ગીત ગાતા ત્યારે તેમને એક પ્રોગ્રામના માત્ર 50 રૂપિયા મળતા હતા.

ત્યારે હાલના સમયમાં અલ્પાબેન પટેલ એક પ્રોગ્રામની લાખો રૂપિયા ફી લઈ રહ્યા છે. અલ્પાબેન પટેલ નો જન્મ 1989ની અંદર અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની અંદર આવેલા નાના મુંજીયાસર ગામમાં થયો હતો.

અલ્પાબેન પટેલ માત્ર દસ વર્ષના હતા ત્યારે તેઓએ સંગીતમાં પોતાનું કરિયર બનાવવાનું શરૂ કરી દીધું હતું. અલ્પાબેન પટેલ નું બાળપણનું જીવન ખૂબ જ વધારે મુશ્કેલી ભર્યું હતું. આજે અલ્પાબેન પટેલ એક એવા મુકામ સુધી પહોંચી ગયા છે કે દેશ વિદેશમાં તેમના ચાહકો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*