મિત્રો આપણે બધા જાણીએ છીએ કે 2024 ની શરૂઆત થઈ ગઈ અને આજે એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ફરી એક વખત સોશિયલ મીડિયામાં બલ્ગેરિયન બાબા વેંગા નું 1996 ની સાલમાં અવસાન થયું હતું પરંતુ મરતા પહેલા તેમને 2024 ના વર્ષ માટે ઘણી આગાહીઓ કરી હતી અને અગાઉની તેમની મોટાભાગની આગાહી સાચી પડી છે
તેથી તેમને આગાહીઓને ગંભીર માનવામાં આવે છે.બાબા વેંગાએ 2024 ના વર્ષમાં ભયાનક હવામાન અને કુદરતી હોનારત ની આગાહી કરી હતી તેમની આગાહી સાચી પડી છે અને આજે વૈશ્વિક હીટ વેવમાં 67 ટકા નો વધારો થયો છે જે 40 વર્ષનું સૌથી વધારે છે.બાબા વેંગાએ 1996 ની સાલમાં આગાહી કરી હતી કે 2024
ની સાલમાં સાયબર એટેકની ઘટનાઓ વધશે.બાબા વેંગાને સાયબર હુમલાઓમાં વધારો લાગ્યો હતો અને તેમાં એક ખાસ કરીને મહત્વની સંસ્થાઓ પરના હુમલા ની વાત કરી હતી. છેલ્લા બાર મહિનામાં એપલ મેટા અને એક જેવી અગ્રણી કંપનીઓમાં સાયબર હુમલાની ઘટનાઓ ઘણી બધી બની છે.
બાબા વેંગાએ 2024 વિશે એવું પણ ભવિષ્ય લખ્યું હતું કે આ વર્ષમાં આંતકવાદ અને પરમાણુ હુમલાઓની ઘટનાઓ વચ્ચે. મોટા પડોશી દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે અને વાત સાચી પડે કારણ કે આજે રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.
બાબા વેંગાએ દુનિયાના અંતને લઈને આગાહી કરી છે અને તેઓએ જણાવ્યું છે કે 5079 ના વર્ષમાં દુનિયાનો અંત આવી જશે અને બાબા વેંગાની આગાહી પ્રમાણે દુનિયાનો અંત આવવાને હજુ 3000 વર્ષ જેટલો સમય બાકી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment