મિત્રો માતાજી મોગલ નું પાવન ધામ ભગુડા અને કચ્છના કબરાઉ આવેલું છે. હજારો ભક્તોને જ્યાં શ્રદ્ધા છે ત્યાં માતાજીના દર્શને જાય છે અને માતાજી મોગલ ના પરચા તો અપરંપાર છે. માતાજી મોગલ નું માત્ર નામ લેવાથી
તમારા જીવનમાં આવેલી તકલીફોને દુખડાઓ સેકન્ડોમાં દૂર થઈ જાય છે. આનાથી વિશેષ ચર્ચા માતાજીના તમારે કયા જોતા છે અને આજે અમે તમને કચ્છના કબરાઉ જ્યાં માતાજી મણીધર મોગલ બિરાજમાન છે અને ભક્તોના કામ કરે છે
ત્યાંની એક વાત કરવાના છીએ.કચ્છના કબરાઉ ખાતે ના વિડીયો સોશિયલ મીડિયામાં અવારનવાર વાયરલ થતા હોય છે અને કહેવાય છે કે અહીં કોઈ પણ જ્ઞાતિ કે જાતિના કોઈપણ પ્રકારના ભેદભાવ વગર ભક્તો માતાજીના શરણે આવી શકે છે અને આ જગ્યા આધ્યાત્મિક સ્થાન છે.
View this post on Instagram
હાલમાં થોડાક દિવસ પહેલા આ કામે ફ્રાન્સ થી એક દંપતી આવેલું હતું અને મણીધર બાપુએ તેમને ખેસ ઓઢાળીને સનાતનની આ ભૂમિ પર સ્વાગત કર્યું હતું બાપુ તેમની ભાષા નહોતા સમજતા પરંતુ તેમનો ભાવ સમજીને તેને આશીર્વાદ આપ્યા હતા અને આ વિડીયો સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment