મિત્ર છેલ્લા ત્રણ દિવસથી મુકેશ અંબાણીના દીકરા અનંત અને રાધિકા મર્ચન્ટ ની પ્રી વેડિંગ સેરેમની ચાલી રહ્યું હતું અને ગઈકાલે ત્રીજો દિવસ હતો અને ત્યારે બોલીવુડ અને હોલીવુડ સ્ટાર્સનું પરફોર્મન્સનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
અને આ છેલ્લા દિવસમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને પણ હાજરી આપી હતી. આ ઉપરાંત રાણી મુખર્જી રણબીર આલ્યા, સંજય દત્ત અને અનિલ કપૂર સહિત ના સ્ટાર્સ પણ કાર્યક્રમની શોભા વધારી હતી.ગઈકાલે મોંઘેરા મહેમાનોને સ્પેશિયલ રિટર્ન ગિફ્ટ પણ આપવામાં આવી હતી
જેટલો ભવ્ય ફંક્શન હતો એટલે જ યાદગાર ગિફ્ટ પણ અંબાણી પરિવાર તરફથી આપવામાં આવી છે ત્યારે જામનગરમાં અનંત અંબાણીના ઇવેન્ટમાં આવેલા મોંઘા મોંઘા મહેમાનો ને અમાણી પરિવારને મસ્ત મજાની ગિફ્ટ આપ્યું છે.આપને જણાવી દઈએ કે તમામ ગિફ્ટ વંટારા થીમ બેઝ પર છે.
અંબાણી પરિવાર એ આપેલી સુંદર મજાની રિટર્ન ગિફ્ટ ભરેલી બેક જોવા મળી રહી છે અને પ્રિ વેડિંગ ફંક્શનમાં હાજરી આપ્યા બાદ મોંઘેરા ગેસ્ટ ટાઉનશિપ જામનગર એરપોર્ટ પહોંચી રહ્યા છે.જો આ ગિફ્ટની વાત કરવામાં આવે તો એક સિંહનું પેન્ટિંગ તેમજ બેગ આપેલી છે
ને બેગમાં બે પેનના બોક્સ છે. વનતારા ડિઝાઇનવાળા કાગળના રેપમાં ચોકલેટ છે આ ઉપરાંત કેલેન્ડર સહિત અન્ય ગિફ્ટ પણ આપવામાં આવી છે આ મોટું લગેજ વનતારા બેઝ રિટર્ન ગિફ્ટ તમામ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment