સોનુ ખરીદવાની સુંદર તક..! મંદીના સમયમાં સોનુ અને ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો, સોનાનો નવો ભાવ સાંભળીને…

જો દોસ્તો તમે પણ સોનુ ખરીદવા માંગો છો તો આ સમાચાર તમારા માટે પણ ઘણા બધા ઉપયોગી બની શકે છે કારણ કે આ ટ્રેડિંગ અઠવાડિયાની શરૂઆત સોનાની કિંમતમાં નરમાઈ સાથે જોવા મળી હતી પરંતુ જ્યારે સોનાને ચાંદીના ભાવમાં જે અઠવાડિયાથી જે વધઘટ થઈ રહી છે તે લોકો માટે ચિંતા નો વિષય છે.

ત્યારે આજ રોજ સોમવારે સોનાના ભાવમાં વધારો થયો છે કે નહીં અથવા તો ઘટાડો થયો છે કે નહીં તેની વિશે આપણે માહિતી મેળવવાના છીએ અને હાલમાં શું ભાવ ચાલી રહ્યો છે તો ચાલો આગળ જાણીએ. મિત્રો 22 કેરેટ સોનાના ભાવમાં 250 રૂપિયાના વધારા સાથે 57,500 પ્રતિ 10 ગ્રામ ભાવ છે જ્યારે 24 કેરેટ સોનાના ભાવમાં 270 રૂપિયાના વધારા સાથે 62720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની સપાટી એ પહોંચ્યું છે.

ચાંદીના ભાવ પર જો નજર કરવામાં આવે તો 500 રૂપિયાના ઘટાડા સાથે ચાંદી 76 હજાર રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહ્યું છે. આપને જણાવી દઈએ કે 17 તારીખ અને શુક્રવારના રોજ 900 રૂપિયાના વધારા સાથે ચાંદી 76500 ની સપાટીએ પહોંચ્યું હતું

સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ. હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.

સોનાની શુદ્ધતા ઓળખવા માટે ISO દ્વારા હોલ માર્કસ આપવામાં આવે છે. 24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 રૂ. મોટા ભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું છે, તેટલું શુદ્ધ સોનું કહેવાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*