આજકાલે સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા વારંવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણું દિલ ખુશ થઈ જતું હોય છે.
તમે ઘણા લોકોની કળાના વિડીયો પણ સોશિયલ મીડિયા પર જોયા હશે. ત્યારે હાલમાં એક હાથીની કળાનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક નાનો હાથી અનોખું ચિત્ર દોરતો નજરે પડી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક હાથી વાઈટ પેપર પર હાથીનું ચિત્ર દોરી રહ્યો છે. હાથીના આ ચિત્ર દોરવાની કળા જોઈને તમે પણ ચોખ્ખી ઉઠશો.
આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડિયો પ્લેટફોર્મ નંબર એક્સ પર Praveen_Angusamy IFS નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.
🖌️🐘🤯pic.twitter.com/hqVfK4C0rY
— Praveen Angusamy IFS 🐾 (@JungleWalaIFS) February 4, 2022
આ વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે અને હજારોની સંખ્યામાં લોકોએ વિડિયો અને પસંદ કર્યો છે. વાયરલ થયેલો આ વિડીયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment