નાનકડી એવી બાળકી અને ગાય માતાનો દોસ્તીનો વિડીયો થયો વાયરલ… વીડિયો જોઈને તમે પણ ખુશ તો થઈ જશો…

હાલમાં સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણું દિલ ખુશ થઈ જતું હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો આ વિડીયો ખાટલા ઉપર બેસેલી એક નાનકડી એવી દીકરીનો અને એક ગાયનો છે. ગાય અને દીકરી વચ્ચેનો આ પ્રેમ જોઈને તમારું દિલ પણ ખુશ થઈ જશે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ધૂમ મચાવી રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, નાનકડી એવી બાળકી ખાટલા ઉપર બેઠેલી નજરે પડી રહી છે. ત્યાં બાળકીની નજીક એક ગાય ઊભેલી છે. ત્યારે બાળકી ગાય માતાને ગળે વળગે છે અને ગાય માતા સાથે રમતા નજરે પડી રહે છે.

બાળકી અને ગાય માતા વચ્ચેનો આ સુંદર વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર gopalak_jay નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે. ઉપરાંત 3 લાખથી પણ વધારે લોકોએ વિડિયોને લાઈક કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Jaynti l (@gopalak_jay)


આટલો જ નહીં પરંતુ આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. એટલા માટે વિડીયો લોકો પોતાના મિત્રોને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે અને કોમેન્ટ બોક્સમાં ખૂબ જ સુંદર સુંદર કોમેન્ટ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*