સુરતના જાણીતા એડવોકેટ મેહુલ બોગરાને તો મોટાભાગના લોકો જાણે છે અને મેહુલ બોઘરાએ છેલ્લા ઘણા સમયથી સુરતમાં હપ્તા ઉઘરાવતા પોલીસ કર્મચારીઓની પોલ તેમના facebook લાઈવ વીડિયોમાં શેર કરીને ખોલતા હોય છે ત્યારે તેઓ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે અને આ વખતે મેહુલ બોઘરા વિરુધ્ધ પોલીસવાળા પૂછપરછ ની નોટિસ લઈને આવ્યા હતા
અને પોલીસ સ્ટેશનમાં આવી તેમને નિવેદન આપવા કહ્યું હતું અને ત્યારબાદ મેહુલ બોઘરાએ કાયદાનો એવો પાઠ ભણાવ્યો કે સામાન્ય જનતા કરવા લાગી વાહ વાહ.સમગ્ર વાત વિશે મિત્રો તમને જણાવીએ તો ત્રણ પોલીસવાળાઓ એક નોટિસ સાથે મેહુલ બોઘરા ની ઓફિસ પર પહોંચ્યા હતા અને મોટી છાતી તેમને પોલીસ સ્ટેશને આવવાનું કહ્યું પરંતુ આ દરમિયાન મેહુલભાઈએ
પોલીસવાળાને પૂછ્યું કે તમે કઈ કલમ મુજબ મારી પર કાર્યવાહી કરી રહ્યા છો ત્યારે તેઓએ જવાબમાં કહ્યું કે અમે સીઆરપીસી 41 અ મુજબ ત્યારબાદ મેહુલભાઈ તેઓને કહ્યું કે આ કલમ ક્યારે લાગે એના વિશે તમને કોઈ ખ્યાલ છે જ્યારે કોઈ વ્યક્તિ પર એફઆઇઆર નોંધાયો હોય તો કોઈના વિરુદ્ધા કલમ મુજબ નોટિસ પાઠવી શકાય છે.મેહુલ બોઘરા એ આગળ જણાવ્યું કે
તમે સૌથી પહેલા મારા પર એફઆઇઆર નોંધો અને પછી હું જવાબ આપીશ અને આવી રીતે કાયદાનો પાઠ ભણાવી બોઘરા સાહેબે પોલીસ વાળાને રજા આપી દીધી હતી. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ત્યારે વીડિયોને લઈ સુરતના એસીપીએસ પ્રસ્થા કરી કે પોલીસની બદનામી થાય એટલે મેહુલ બોઘરા વિડીયો વાયરલ કરે છે અને વિડીયો
View this post on Instagram
વાયરલ કરનાર મેહુલ બોઘરા વિરુદ્ધ કાર્યવાહી કરાશે અને ઉલ્લેખનીય છે કે સુરતના સરથાણામાં રહેતા રાજુભાઈ ગજેરા એ તેમના ઘરના પ્રાઇવેટ પ્લોટ માં ઉતરાયણને લઈને પતંગ દોરી નો સ્ટોલ શરૂ કર્યો હતો અને ત્યારે તેઓનું કહેવું છે કે પોલીસ કર્મચારીઓ અમારી પાસે
મફતમાં ફીરકીઓ લઈ જતા અને ત્યારબાદ તેમની સાથે પોલીસને રકઝક થઈ હતી અને પછી તેમના પર મારામારી થઈ હતી અને તેનો વિડીયો તો આપણે બધાએ જોયો જ છે ત્યારે મેહુલ બોઘરે તેમને સમર્થન આપી પોલીસ વિશે નિવેદન આપ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment