સમગ્ર ભારતમાં કોરોનાવાયરસ ના કેસમાં સતત અને સતત વધારો થઈ રહ્યો છે. સમગ્ર ભારતમાં કોરોના વાયરસ ના સંક્રમણ ને અટકાવવા સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો અને ડોક્ટરો અલગ-અલગ દવાઓ અને રસીઓ ની શોધ કરી રહ્યા છે. ભારતની કંપનીઓ વારંવાર નવી નવી રસીઓ અને દવાઓ શોધતી હોય છે જે કારણસર કેટલાય દર્દીઓ ને સાજા થવાના કેસ સામે આવ્યા છે.
કોરોનાવાયરસ થી બચવા માટે બજાર માં નવી એક દવા આવી છે. હેટરો ગ્રૂપ સિવાય જાણીતી ફાર્મા કંપની ને પણ રેમ દેસવિર દવા ને બનવાની અને બજાર માં વેચવા માટે સરકાર શ્રી દ્વારા પરવાનગી મળી ગઈ છે.
હેટરો એ તો પોતાની દવા લોન્ચ કરી દીધી છે ત્યારબાદ હવે બે થી ત્રણ દિવસ માં સિપલા પણ બજાર માં લોન્ચ કરવામાં આવશે.
સિપ્લા દ્વારા બનાવામાં આવતી આ દવા ની જો વાત કરવામાં આવે તો તે હેટરો કંપની દવા કરતા ₹૧૪૦૦ જેટલી સસ્તી મળવાની શક્યતા ગણાવી રહા છે
Be the first to comment