બધા લોકો મજાક ઉડાવે છે છતાં પણ આ મહિલા રાખે છે ‘મૂછ’… જાણો શું છે મૂછ રાખવા પાછળનું કારણ…

મિત્રો જ્યારે છોકરાઓ યોગ્ય ઉંમરના થાય એટલે તેમને દાઢી અને મૂછ આવા લાગે છે. હાલના જમાનામાં તો દાઢી અને મુછ રાખવાનું એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આજકાલના યુવાનોને અલગ અલગ પ્રકારની ફેન્સી દાઢી રાખવાનું ખૂબ જ પસંદ છે. મિત્રો શું તમે કોઈ પુરુષની જેમ કોઈ સ્ત્રીને મૂછ રાખતા જ હોય છે ?

તો આજે અમે તમને તેવી જ એક સ્ત્રી વિશે વાત કરવાના છીએ. મિત્રો તમને જણાવી દઈએ કે, અમુક ઉંમર થાય એટલે છોકરીઓને પણ ચહેરા ઉપર વાળ આવતા હોય છે. પરંતુ છોકરીઓ અલગ અલગ પ્રકારના ક્રીમ અને ચહેરા ઉપર કેટલીક ટ્રીટમેન્ટ કરાવીને તે વાળ દૂર કરતી હોય છે.

ત્યારે આજે આપણે એક એવી મહિલા વિશે વાત કરવાના છીએ જેને મૂછ રાખવી ખૂબ જ પસંદ છે. મહિલાની મૂછ જોઈને ઘણા લોકો તેનો મજાક પણ ઉડાવે છે. પરંતુ મહિલા તે કોઈ લોકોની વાત ધ્યાનમાં રાખતી નથી. ઘણા લોકોએ મહિલાને મૂછ કાઢી નાખવા માટે સમજાવી પરંતુ મહિલા કોઈની વાત માનવા તૈયાર જ નથી.

પુરુષની જેમ મૂછ રાખતી આ મહિલાનું નામ શાયઝા છે. મહિલા કેરળમાં રહે છે અને તેની ઉંમર 35 થી 40 વર્ષની વચ્ચે છે. મહિલાને મૂછ રાખવી ખૂબ જ પસંદ છે. આ કારણોસર તે ઘણી વખત ઘણા લોકોની સામે મજાકનું પાત્ર પણ બની જાય છે.

જાણવા મળી રહ્યું છે કે, મહિલાના ચાર પાંચ વર્ષ પહેલા મૂછના વાળ મોટા થવાનું શરૂ થયું હતું. પછી મહિલાએ મૂછ રાખવાનું શરૂ કરી દીધું હતું. જાણવા મળી રહ્યું છે કે મહિલા કોરોનાની મહામારી દરમિયાન માર્ક્સ પહેરતી ન અધિકારણ કે તેની મુછ ઢગાઈ જતી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*