આપણી દેશની ધરતીને પવિત્ર માનવામાં આવે છે. કારણ કે દેશના ખૂણે ખૂણે દેવી-દેવતાઓના મંદિરે આવેલા છે. આજે પણ ઘણા એવા મંદિર છે, જેમાં દેવી-દેવતાઓ હાજર બિરાજમાન છે. ત્યારે હાલમાં અમે તમને મામાદેવના એક ચમત્કારી મંદિર વિશે જણાવવાના છીએ.
મિત્રો તમે મામાદેવના અનેક પરચાઓ વિશે સાંભળ્યું હશે. ત્યારે આજે આપણે ભાવનગરમાં આવેલા મામાદેવના એક મંદિર વિશે વાત કરવાના છીએ. અહીં મંદિર ગુરૂવારના રોજ અને શુક્રવારના રોજ મોટી સંખ્યામાં ભક્તો જોવા મળે છે અને મામાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
મામાદેવ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. એટલા માટે ભક્તોને મામાદેવ પર ખૂબ જ શ્રદ્ધા છે. મિત્રો અહીં મંદિરે મામાદેવના માત્ર દર્શનથી ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે. મામાદેવને ગુલાબ અને સુગંધી દ્રવ્યો ખૂબ જ પસંદ હોવાના કારણે ભક્તો અહીં તેમને સુગંધિત દ્રવ્યો અર્પણ કરે છે.
અહીં મામાદેવના મંદિરે દર્શન કરવા આવતા તમામ ભક્તોને મામાદેવ ખુશખુશાલ રાખે છે. આ જગ્યા અને મામાદેવના ઓટલા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મામાદેવનો ઓટલો છેલ્લા 50 વર્ષથી છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં પહેલા પાણી નીકળતું હતું અને પછી અહીં મામાદેવનું સ્થાપન બનાવવામાં આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment