મિત્રો હાલમાં તો સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત એવા વિડિયો આપણી સામે આવતા હોય છે. જે જોઈને આપણા રુવાટા બેઠા થઈ જતા હોય છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર ગંભીર અકસ્માતની ઘટનાઓના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે.
ત્યારે હાલમાં એવી જ એક અકસ્માતની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ અકસ્માતની ઘટનામાં બે ટ્રક વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટના એક ચાર રસ્તા ઉપર બની હતી.
પૂરપાટ ઝડપે આવતો એક ટ્રક જ્યારે ચાર રસ્તા ઉપરથી પસાર થાય છે. ત્યારે બીજી તરફથી આવતો એક ઝડપી ટ્રક પહેલા ટ્રકની પાછળથી જોરદાર ટક્કર લગાવે છે. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે ટક્કર લગાવનાર ટ્રકમાં રેતી ભરેલી છે.
અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ઘટના સ્થળે પલટી ખાઈ જાય છે. આ ગંભીર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટના ક્યાની અને ક્યારની છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
તેથી અમારી વેબસાઈટ ગુજ્જુ રોક્સ આ વિડીયોની કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી. અકસ્માતની ઘટનામાં જાનહાનિ થાય છે કે નહીં તેની પણ હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ટ્રકચાલકની ભૂલના કારણે ગંભીર અકસ્માત સર્જાય છે.
ચાર રસ્તા પર બે ટ્રક વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, આવો અકસ્માત પહેલા ક્યારેય નહીં જોયો હોય – જુઓ લાઈવ અકસ્માતનો વિડીયો… pic.twitter.com/6Rj5FV4ohY
— GUJJU ROCKZ (@gujju_rockz) November 19, 2022
અકસ્માતની ઘટના જોતા એવું લાગી રહ્યું છે કે બંને ટ્રકને સારું એવું નુકસાન થયું હશે. વાયરલ થયેલા વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, અકસ્માતની ઘટના બન્યા બાદ એક વ્યક્તિ ઉછળીને રોડ પર પડે છે. મિત્રો અકસ્માતનો વાયરલ થયેલો વીડિયો જોઈને તમે જ કહો કે આ અકસ્માતની ઘટનામાં કોની ભૂલ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment