ભાઈ બહેન પર તૂટી પડ્યો..! ભાઈએ પોતાની 13 વર્ષની માસુમ બહેન સાથે કંઈક એવું કર્યું કે, ઘટના સાંભળીને તમને પણ ગુસ્સો આવી જશે…

Published on: 5:33 pm, Sat, 19 November 22

મિત્રો ભાઈ બહેનના સંબંધને પવિત્ર સંબંધ માનવામાં આવે છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં આ પવિત્ર સંબંધને લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના વિશે સાંભળીને તમે પણ ચોકી જશો. જેમાં એક ભાઈએ પોતાની બહેન સાથે કંઈક એવું કર્યું કે સાંભળવા વાળાના રુવાટા ઉભા થઈ જશે. આ ઘટનામાં એક મોટાભાઈ પોતાની સાવકી બહેનને હવસનો શિકાર બનાવી હતી.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના રાજસ્થાનના ચિત્તોડગઢમાં બની હતી. અહીં એક મોટાભાઈ પોતાની સાવકી બહેનને પોતાનો હવસનો શિકાર બનાવી હતી અને તેને ગર્ભવતી બનાવી દીધી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ આરોપી અને તેના સંબંધીઓએ દીકરીને ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું હતું.

ત્યારબાદ પરિવારના લોકોએ મળીને આરોપીને ફરાર કરી દીધો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને આરોપી ભાઈને પોલીસે સુરતમાંથી પકડી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર 13 વર્ષની દીકરી તેની માતા સાથે પોલીસ સ્ટેશન ગઈ હતી ને ત્યાં આ બાબતની ફરિયાદ નોંધાવી હતી.

પીડિતાના જણાવ્યા અનુસાર તેની માતા તેના પિતાની બીજી પત્ની છે. તેથી તેના સાવકા ભાઈ બહેન પિતાના ઘરે આવતા જતા રહેતા હતા. સાવકા ભાઈ એક મહિના પહેલા નાની બહેનને અવાજનો શિકાર બનાવ્યો હતો. આ અંગે કોઈને ન કહેવા માટે ભાઈએ નાની બહેનેને ધમકી આપી હતી.

તેથી દીકરી શરમ અને ડરના કારણે ચૂપચાપ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર એક મહિના બાદ દીકરી ગર્ભવતી બની ગઈ હતી. ત્યારબાદ આ ઘટના અંગે દીકરીએ પોતાની માતાને જાણ કરી હતી. ત્યારબાદ દીકરીની માતાએ તેના સાવકા પુત્રના પરિવારજનોને આ ઘટના અંગે વાતચીત કરી હતી.

ત્યારે આરોપીના સગા વાળાઓએ મળીને દીકરીની માતાની ધુલાઈ કરી હતી અને દીકરીનું બળજબરીપૂર્વક ગર્ભપાત પણ કરાવ્યો હતો. ત્યારબાદ પરિવારજનોએ આરોપીને ભગાવી પણ દીધો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે દીકરીની ફરિયાદના આધારે કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને આરોપીને પોલીસે સુરતમાંથી ઝડપી પાડ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાઈ બહેન પર તૂટી પડ્યો..! ભાઈએ પોતાની 13 વર્ષની માસુમ બહેન સાથે કંઈક એવું કર્યું કે, ઘટના સાંભળીને તમને પણ ગુસ્સો આવી જશે…"

Leave a comment

Your email address will not be published.


*