દીકરા સાથે માતાએ નદીમાં કૂદવા જતી હતી, પરંતુ ત્યારે કંઈક એવો ચમત્કાર થયો કે…જુઓ ઘટનાનો લાઈવ વિડિયો…

મિત્રો આપણે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હોઈએ છીએ. અમુક વખત એવા વિડિયો સામે આવતા હોય છે. જે જોઈને આપણે હચમચી જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક માતા પોતાના બાળક સાથે નદીમાં કૂદવા જતી હોય છે.

પરંતુ ત્યારે ત્યાં એક ચમત્કાર થાય છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક મહિલા પોતાના બાળકનો હાથ પકડીને રસ્તા ઉપર ચાલતી જોવા મળી રહી છે. ત્યારે મહિલા પોતાના બાળક સાથે ચાલતી ચાલતી એક પુલ પર પહોંચી જાય છે. ત્યારબાદ મહિલા પોતાના બાળકને ઉપાડીને પૂલની દિવાલ પર બેસાડવાનો પ્રયાસ કરે છે.

પરંતુ બાળકને તે પૂલની દીવાલ પર બેસાડી શકતી નથી. ત્યારબાદ તે પોતાના બાળકને તેડીને નદીમાં ઉડવાનો પ્રયાસ કરે છે. ત્યારે ત્યાં હાજર એક બસનો ડ્રાઇવર પોતાની બસ મૂકીને બંનેનો જીવ બચાવી લે છે. હાલમાં આ ઘટનાના સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલા પોતાના બાળકને લઈને જતી જોવા મળી રહે છે. ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા બસ ચાલકને એમ થયું કે બંનેને બસમાં બેસાડી દઉં. જેના કારણે બસ ચાલક મહિલા પાસે પહોંચીને બસનો દરવાજો ખોલે છે. પરંતુ ત્યારે મહિલા પોતાના દીકરા સાથે નદીમાં કૂદવાનો પ્રયાસ કરે છે.

આ દ્રશ્યો જોઈને બસ ચાલક તાત્કાલિક પોતાની સીટ પરથી ઉભો થઈને મહિલા પાસે પહોંચી જાય છે અને મહિલાને નદીમાં કૂદવાથી બચાવી લે છે. વાયરલ થયેલો વિડિયો ટ્વિટર પર @TheFigen_ નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો 9 મિલિયનથી પણ વધારે લોકોએ જોયો છે.

વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. તેથી અમારી વેબસાઈટ ગુજ્જુ રોક્સ આ વીડિયોની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*