છે ને બાકી ગજબ ડ્રાઇવર..! સાવ સાંકડા એવા રસ્તામાં આ કાર ચાલકે એવી રીતે વળાંક લીધો કે…જુઓ વિડિયો…

આપણી સમક્ષ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ઘણા એવા વિડીયો સામે આવતા હોય છે જે વીડિયો જોઈને મગજ કામ કરતું પણ બંધ થઈ જતું હોય છે, ત્યારે આપણા ભારતમાં અને વિદેશમાં એવા એવા કારચાલકો અને ટ્રક ચાલ લખવો પડેલા છે કે જેઓ સાંકડા રસ્તામાંથી પોતાનો ટ્રક અથવા તો કાર ચલાવી દેવામાં માસ્ટરી પણ દેખાડતા હોય છે.

આજે આપણે એક એવા જ વિડીયો વિશે વાત કરીશું. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે જેને અત્યાર સુધી લાખો લોકો જોઈ પણ ચુક્યા છે અને 16 મિલિયન સુધીના તો વ્યુવર્સ પણ મળી ગયા છે, ત્યારે વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાર ચાલક એક સાંકડા રસ્તાની વચ્ચે ફસાઈ ગયેલો જોવા મળે છે.

પરંતુ એક વાર ચાલકને પોતાની કાર પાછી વાળીને બીજી સાઈડ લઈ રહ્યો હતો. એ વિડીયો પૂરેપૂરો જોશો તો ખબર પડશે કે જો કાર પાછળ ધકેલાઈ જાય તો કાર ઊંડા ખાડામાં પડી શકે તેમ છે. પરંતુ આ કારચાલક એટલો બધો ટેલેન્ટેડ હતો.

તે ધીરે ધીરે બ્રેક લગાવી અને ધીરે ધીરે સેન્ડલ ને આડું અને સીધું કરતો ગયો તેમ તેમ એ કારને બહાર કાઢતો ગયો. ઘટનાને જોવા વાળા લોકો પણ ચોંકી ઉઠ્યા કે સાંકડા રસ્તામાંથી એ કાર ચાલકે પોતાને શૂઝ પ્રમાણે કાર કાઢી ત્યારે સૌ કોઈ લોકો પણ શોકમાં મુકાઈ ગયા હતા.

આ વિડીયો ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો, જે ઘણા લોકો એ જોતા તેઓ પણ વિચારમાં પડી ગયા હતા. કારચાલકની કાર કાઢવાની સ્ટાઈલ અને જુસ્સો જોઈને સૌ કોઈ લોકો પોતાના અભિપ્રાયો પણ કોમેન્ટ દ્વારા કરી રહ્યા છે અને વીડિયોને લાઈક પણ ઘણી મળી છે.

જો થોડીક પણ બેદરકારી કારચાલકને ભારે પડી શકે તેમ હતી. પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને ખૂબ જ સરળતાથી કારને કાઢી બહાર હતી અને પોતાના ટેલેન્ટથી કારને બહાર કાઢી એ વિડિયો સોશિયલ મીડિયા પર સૌ કોઈ લોકો જોઈને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*