55 વર્ષીય નોકરના પ્રેમમાં પડી 22 વર્ષીય સુંદર માલકીન, વિશ્વાસ નહીં આવે તેવી છે આ લવ સ્ટોરી…જાણો

મિત્રો સાચું છે કે પ્રેમની કોઈ ઉંમર નથી હોતી. ઉંમરના અંતરના સંબંધ વિશે તમે બધાએ સાંભળ્યું હશે અને તમને જણાવી દઈએ કે આ પ્રકારના સંબંધમાં છોકરી અને છોકરાની ઉંમરમાં ઘણા બધા વર્ષનું અંતર હોય છે તેમ છતાં તેઓ લગ્ન કરતા હોય છે અને આપણી વચ્ચે પણ તેવી જ એક કહાની સામે આવી છે.

જેમાં 22 વર્ષની છોકરી તેના 55 વર્ષના નોકરના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી. પાકિસ્તાનના એક 55 વર્ષના વ્યક્તિએ 22 વર્ષની યુવતીને ઈમ્પ્રેસ કરીને વાત લગ્ન સુધી પહોંચાડી દીધી હતી. આ લવ સ્ટોરી વિશે સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે અને તે ખૂબ જ વાયરલ થઈ રહી છે અને મિત્રો આ કહાની ફિલ્મ જેવી છે.

યુવતીને ઈમ્પ્રેસ કરવા માટે તે વ્યક્તિએ તેના ઘરે નોકરી પણ કરવાની શરૂ કરી દીધી હતી અને સારું સારું જમવાનું બનાવીને યુવતીને ઇમ્પ્રેસ કરી લીધી અને તેની સાથે લગ્ન કરી લીધા. તમને જણાવી દઈએ કે 55 વરસીયા યુવક રફીક અને 22 વર્ષીય આલિયા કાયમ એકબીજાના બની ગયા છે.

પાકિસ્તાનમાં રહેતા કપલની મિત્રો વાત કરવામાં આવે તો તેઓ ખૂબ જ દેખાવમાં સુંદર છે જ્યારે રફીકની ઉંમર વધારે નથી પરંતુ દેખાવમાં પણ તે ઠીક છે. તે બંને એક રિક્ષામાં મળ્યા હતા તે દરમિયાન રિક્ષામાં એક અન્ય છોકરો હતો જે આલિયા ને જોઈ રહ્યો હતો. ત્યારે તે છોકરાને તેને સમજાવ્યો હતો આ વ્યક્તિએ તેના માન્યો તો તેને માર માર્યો હતો.

ત્યારબાદ આ રફીકે આલ્યા ને જોઈ તો આલિયાએ તેને થપ્પડ પણ મારી હતી. ત્યારબાદ રફી તેના ઘર સુધી ગયો હતો અને ઘરે આવવા જવાનો પ્રયાસ ઘણા દિવસો સુધી ચાલી રહ્યો અને ત્યારબાદ આલિયાએ પૂછ્યું તો તેને જણાવ્યું કે હું ગરીબ વ્યક્તિ છું અને નોકરીની ઈચ્છા રાખું છું જેના પર આલિયાએ કહ્યું કે પહેલા તમે મને શા માટે ન કર્યું આ પછી તેને આલિયાએ તેના મા બાપ સાથે વાત કરી હતી.

બીજા દિવસે આ વ્યક્તિ ત્યાં પહોંચ્યો અને રફીકે કહ્યું કે હું સારી હાંડી બનાવું છું અને ઘરના બધા કામ કરું છું જેના પર તેને પોતાનું જમવાનું રાંધવા માટે રાખ્યો અને પછી આ વ્યક્તિએ હાંડી ચિકન બનાવીને આપ્યો તો આલિયા ને ખૂબ જ ગમ્યું અને તેના નું ભોજન ખાધા પછી તેના પ્રેમમાં પડી ગઈ હતી. ઉંમર નો તફાવત અને અમીર ગરીબ નો ભેદ દૂર કરી બંને લગ્ન કર્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*