હાલ આપણી સમક્ષ એ ખૂબ જ ખરાબ સમાચાર મળ્યા છે કે વિશ્વના સૌથી ગંદા માણસનો બિન સત્તાવાર રેકોર્ડ ધરાવતા એવા અમો હાજીનું 94 વર્ષની વયે નિધન થયું છે. જેઓ ઈરાનના ફ્રાંસ પ્રદેશમાં એકલા રહેતા હતા અને લગભગ 50 વર્ષથી તો તેમને સ્નાન પણ કર્યું ન હતું.
એટલી ગંદકી ધરાવતા અને તેમને વિશ્વના સૌથી ગંધા માણસનો બિન સત્તાવાર રેકોર્ડ પણ મળ્યો છે,ત્યારે વાત કરીએ તો તેમને થોડા સમય પહેલા જ સાબુ અને પાણીનો ઉપયોગ કરીને સ્નાન કર્યું હતું. એના પછીના બીજા જ રવિવારના દિવસે તેમનો નિધન થઈ ગયું.
એવી વાત જાણવા મળે છે કે આ અમો આજે સ્નાન કરવા ડરતા હતા અને તેમનું એવું માનવું છે કે તેઓ સ્નાન કરે તો બીમાર પડે અને આસપાસના લોકો વારંવાર તેમને સ્વચ્છ રહેવા માટે પણ જણાવતા હતા ત્યારે તેઓ દુઃખી પણ થઈ શકતા હતા. અમે તમને જણાવ્યું કે વર્ષ 2014માં તેહરાન ટાઈમ્સની સાથે ખાસ વાતચીત દરમ્યાન હજી એક કહ્યું હતું કે એક ખાડા ની અંદર ઈંટની બનેલી ઝુંપડીમાં તેઓ રહેતા હતા અને તેમને સ્નાન કરવું ગમતું ન હતું.
મીડિયાના અહેવાલ મુજબ એવી જાણકારી પણ પ્રાપ્ત થઈ શકે આટલા બધા લાંબા સમય સુધી સ્નાન ન કરવાને કારણે અમો હાજી ની ત્વચા પણ કાળી પડી ગઈ હતી અને તેમના ખોરાકમાં માત્ર સડી ગયેલું માસ અને ગંદુ પાણી મળતું હતું. એટલું જ નહીં પરંતુ તેમનો પ્રિય ખોરાક શાહુડીનો માસ હતો તેઓ ધૂમ્રપાનના પણ વ્યસન હતા અને ઘણી બધી જૂની તસવીરોમાં પણ તેઓ સિગરેટ પીતા જોવા મળે છે.
આ અમો હાજી ને સ્નાન કરવા માટે સ્થાનિક ગ્રામ વાસીઓ પણ દબાણ કરતા હતા પરંતુ તે દર વખતે ના જ પાડતા હતા અને આ વખતે ગામવાસીઓએ તેમને બળજબરીપૂર્વક સ્નાન કરાવ્યું. તેના બીજા જ રવિવારે તેઓની તબિયત બગડી ગઈ અને અંતે ગંભીર હાલત થઈ શકતા તેમનો મૃત્યુ થઈ ગયું.
કહેવાય છે કે 2013માં આજના જીવન ઉપર સ્ટ્રેટેજ લાઇફ ઓફ અમો હાજી નામની એક શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી હતી અને તેમાં હાજી પોતાનું રોજિંદા જીવન કેવી રીતે જીવે છે. તેમાં બધી જ વસ્તુઓ પણ દર્શાવવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment