આપણે બધા લોકો જાણીએ છીએ કે વિશ્વના ખૂણે ખૂણે ગુજરાતીઓ વસે છે એટલા માટે તો કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. ક્યારે હાલમાં મિત્રો અમેરિકાના ન્યૂયોર્કની ધરતી પર ગુજરાતી ઓએ વાજતા ગાજતે રોડ બંધ કરાવીને વરઘોડો કાઢ્યો હતો. અને મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે અને આપણા ગુજરાતીઓ ગમે ત્યાં હોય પરંતુ પોતાના રીતી રિવાજો ક્યારેય ભૂલતા નથી.
ગુજરાતીઓ પોતાના લગ્ન તો એવા ધામધૂમતી ઉજવે છે કે વાત જ જવા દ્યો ત્યારે ભારતની જેમ અમેરિકામાં વસતા તમામ ગુજરાતીઓ ખૂબ જ સારી રીતે તહેવારોની પણ ઉજવણી કરતા હોય છે ત્યારે આ લગ્નનો ખુબ જ સુંદર મજાનો વિડીયો એ વાતને સાબિત કરી દીધી છે કે ગુજરાતીઓ ગમે ત્યાં હોય ત્યાં ધમાલ મચાવી દે અને ન્યૂયોર્ક સિટીમાં દેશી લગ્ન ઓનલાઈન ધ્યાન ખેંચ્યું છે.
જેમાં મહેમાનો જોશ અને ઉત્સાહમાં લગ્નની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. ઘણા ભારતીય અમેરિકાના ન્યૂયોર્કની શેરીઓમાં ઘસી આવ્યા હતા અને પરંપરાગત પોશાકમાં જૂની ઉઠ્યા હતા અને મિત્રો આ વિડીયો instagram પર વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો સુરજ પટેલ નામના એક વ્યક્તિએ શેર કર્યો છે.
આ વીડિયોમાં તે ડાન્સ કરી રહ્યા છે ને સુરજ પટેલના ભાઈના લગ્ન છે અને લગ્ન સમારોહમાં ડાન્સ કરતી વખતે આખો રોડ બંધ કરાવી દીધો હતો ને તમે વર કન્યાને પણ જાનમાં નાચતા ગાચતા જોઈ શકો છો. મિત્રો આપને જણાવી દઈએ કે સૂરજ પટેલ અમેરિકી કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર છે.
ને તેમને કેપ્શન માં લખ્યું હતું કે મારું હૃદય છલકાઈ ગયું કારણકે મારો પરિવાર મારા ભાઈના લગ્ન માટે આવા અવિશ્વાસનીય પ્રસંગ માટે અહીં આવ્યો છે અને ન્યૂયોર્કની શેરીઓમાં ખૂબ જ પ્રેમ અને ઊર્જા છે અને આ વીડિયોના કારણે રસ્તો રોકી દેવા બદલ ઘણા લોકોએ ગુસ્સો પણ ઠાલવ્યો છે.
View this post on Instagram
મિત્રો એક યુઝરે કોમેન્ટ કરી હતી કે તમને વ્યક્તિગત ઇવેન્ટ માટે રસ્તા બંધ કરવાની મંજૂરી કોના દ્વારા આપવામાં આવી છે અને શું લોકો માટે ગંભીર તકલીફ નથી આના કારણે દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ અને પરીક્ષા માટે રાહ જોતા બાળક અને કામ પર જતા લોકો મોડા પડી શકે છે અને વીડિયોમાં લોકોએ વિવિધ રિએક્શન આપી છે પરંતુ મીડિયા વીડિયોને ખૂબ જ એટલે ખૂબ જ લાયકુ મળી છે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment