દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા તિરંગા યાત્રા દરમિયાન હજારોની ભીડને સંબોધતા જણાવ્યું કે છેલ્લા 75 વર્ષમાં ભાજપ અને કોંગ્રેસને મોકો આપ્યો પરંતુ મિત્રો આપણને શું મળ્યું કોઈ શાળા નથી આપી કોઈ હોસ્પિટલ નથી આપી કોઈ નોકરી પણ નથી આપી અને છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે જે
લોકો કોંગ્રેસને વોટ આપે છે તેઓ કહે છે કે અમે કોંગ્રેસને વોટ આપીએ છીએ પરંતુ કોંગ્રેસ ભાજપની સરકાર બનાવે છે. ગુજરાતની જનતાએ પરિવર્તન નીચે છે માટે તમે કેજરીવાલને મત આપીને જુઓ તમારે વીજળીનું બિલ જીરો આવવા લાગશે જેમ દિલ્હીમાં આવવા લાગ્યું છે અને પંજાબમાં પણ ઝીરો આવવા લાગ્યું છે.તિરંગા યાત્રાના કારણે
આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ ગુજરાતના લોકો પણ દિવસે અને દિવસે વધી રહ્યું છે અને મિત્રો ચૂંટણી ખૂબ જ નજીક છે અને ચૂંટણીના માત્ર 50 દિવસ બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે અને આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રા પરિવર્તન યાત્રા ડોર ગેરંટી રજીસ્ટ્રેશન પદયાત્રાને અદભુત જન સમર્થન મળી રહ્યું છે તેવું
આમ આદમી પાર્ટીના નેતાઓનું કેવું છે.તિરંગા યાત્રા દરમિયાન મનીષ સિસોદિયા નું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું ને લોકોએ તેના પર ખૂબ જ પ્રેમ વરસાવ્યો હતો તેવું આપના નેતાઓ જ કહી રહ્યા છે અને અરવિંદ કેજરીવાલ 300 યુનિટ વિજય મફત આપવાની અને બાળકો માટે શાનદાર શાળાઓ બનાવવાની
અને તમામ જિલ્લાઓમાં સારી હોસ્પિટલો બનાવવાની અને યુવાનોને રોજગારી આપવાની અને મહિલાઓને હજાર રૂપિયા સન્માન રાશિ આપવાની ખેડૂતોને 12 કલાક વીજળી આપવાની અને ભય મુકત વાતાવરણ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન બનાવવાની ગેરેન્ટીઓ આપી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment