સોશિયલ મીડિયામાં અવાર-નવાર ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. કેટલાક વિડીયો જોઈને આપણને ખડખડાટ હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો આપણને ભાવુક કરી દેતા હોય છે. અને કેટલાક વિડીયો જોઈને આપણે પણ ડરી જતાં હોઈએ છીએ. હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો જોઈને તમારો જીવ પણ અઘ્ધર થઈ જશે.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, લોકોની નજર સામે એક ટ્રક ઊંડી ખીણમાં ખાબકી છે. આ ઘટનાનો વિડીયો એક વ્યક્તિએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધો હતો. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ટ્રક રોડના કાંઠે ફસાઈ ગયેલો છે.
ત્યારે જોતજોતામાં આ આખો ટ્રક ખીણમાં ખાબકી જાય છે. આ ઘટના બની ત્યારે ટ્રકની અંદર કોઈ પણ હાજર ન હતું. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો, રેતી થી ભરેલો એક ટ્રક ખીણ બાજુ નામેલી હાલતમાં રોડના કાંઠે ફસાઈ ગયો છે. ત્યારે અચાનક જ આખો ટ્રકની અંદર ખાબકે છે.
જ્યારે આ ઘટના બની ત્યારે આજુબાજુ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. આ દ્રશ્ય જોઈને ત્યાં ઉભેલા તમામ લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયું હતું. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે, તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
રેતીથી ભરેલો ટ્રક જોતજોતામાં તો રોડ પરથી ઊંડી ખીણમાં ખાબક્યો, ત્યાં ઉભેલા લોકો હચમચી ગયા – જુઓ ઘટનાનો વીડિયો pic.twitter.com/kqpmcCPALG
— GUJJU ROCKZ (@gujju_rockz) June 27, 2022
વિરલ નો વિડીયો જોઈને લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કયા કારણોસર ટ્રક આ રીતે રોડના કાંઠે ફસાયો તેની પણ જો કોઈ પણ માહિતી સામે આવી નથી. ત્યાં ઉભેલા કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment