માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલનું નામ લેવા માત્રથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને વાત કરીએ તો માં મોગલ નો મહિમા પણ અપરંપાર છે ત્યારે માં મોગલ એક વિશ્વાસ છે અને દયાળુ છે. માં મોગલના આશીર્વાદ સદાય ભક્તોની સાથે જ છે. માં મોગલના દરવાજે આવતા તમામ ભક્તો માં મોગલના આશીર્વાદ અને દર્શન માત્રથી હસતા મોઢે કરી પરત ફરે છે.
તે કોઈપણ ભક્તને દુખી જોવા મળતી નથી, ત્યારે માં મોગલે આજ દિવસ સુધી લાખો લોકોને પરચા પણ બતાવ્યા છે. એવા જ એક પરચા વિશે આજે આપણે વાત કરીશું જેમાં એક મહિલા સોનાની વીંટી લઈને તેની માનતા પૂરી કરવા માટે કબરાઉ સ્થિત આવેલા માં મોગલ ધામ આવી પહોંચે છે.
માં મોગલ અત્યાર સુધી ઘણા પરચો બતાવ્યા છે તે પૈકી એક મહિલાના હાથમાં સોનાની વીંટી જોઈને મને કોઈએ મહિલાને પૂછ્યું કે બેટા શેની માનતા હતી ત્યારે મહિલાએ કહ્યું કે તેમના પરિવારના કોઈ સભ્યને કોરોના થયો હતો. એ સમયે એમની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી.
ત્યારે મેં માં મોગલ ઉપર શ્રધ્ધા રાખી ને માનતા માની હતી કે માં મોગલ તે હેમખેમ સાજા થઈને આવી જશે ત્યારે હું કબરાઉ ધામ આવીને એક સોનાની વીંટી ભેટમાં ચડાવીશ. ત્યારે માં મોગલ પર આસ્થા અને શ્રધ્ધા રાખી હતી તેથી માનતા માન્યાના થોડાક જ સમયમાં મહિલાના પરિવારજનોએ સભ્ય સાજો થઇ ગયો હતો અને ઘરે પરત આવી ગયો હતો.
તેથી માં મોગલ રાખેલી શ્રદ્ધા મહિલા ને માનતા પૂર્ણ કરી છે. ત્યારે મણીધર બાપુએ એ મહિલાને આશીર્વાદ આપતાં કહ્યું કે બેટા માં મોગલ તારી 22 ગણી માનતા સ્વીકારી છે અને તું આવી તારી દીકરીને આપજે માં મોગલ રાજી થશે અને માં મોગલને કોઈ દાન-ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તો ભાવના ભૂખ્યા છે.
ત્યારે કહીએ તો માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવાથી માં મોગલ કરે છે અને માં મોગલના દરવાજે આવતા તમામ ભક્તો માં મોગલના આશીર્વાદ માત્રથી ધન્ય ધન્ય થઈ જાય છે, ત્યારે કહી શકીએ તો આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે જય માં મોગલ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment