અરે ભાઈ સાવ આમ ન હોય! જાનમાં જાનૈયાઓએ વરરાજાને ઘોડા સહિત ઊંચો કરી લીધો – વિડીયો જોઈને તમે પણ ચોકી જશો…

Published on: 5:03 pm, Tue, 24 May 22

હાલ તો સોશિયલ મીડિયા એક એવું માધ્યમ પૂરું પાડે છે જેના થકી લોકો ને ઘણા એવા વિડીયો જોઈને હાસ્ય પણ આવી જતું હોય છે અને ક્યારેક તો વિચારમાં પણ ધકેલી દેતા હોય છે. એવા વિડિયો સામે આવતા હોય છે. ત્યારે એવો જ એક લગ્ન સાથે જોડાયેલો વીડિયો સામે આવ્યો છે કે જે જોઈને ઘડીક તો એવું લાગશે કે આ શું કામ થયું હશે?

અને વિડીયો જોઈને આશ્ચર્ય ચકિત થઇ જશો. આપણે સૌ જાણીએ છીએ કે લગ્ન એક એવો પ્રસંગ છે કે જ્યાં નાની-મોટી મજાક મસ્તી પણ કરવામાં આવતી હોય છે. તેવામાં ઘણા એવા વિડિયો પણ સોશિયલ મીડિયા દ્વારા વાયરલ થતાં નજરે પડે છે કે જે લોકોને પણ ખૂબ જ પસંદ આવે છે.

ત્યારે ઘણા લગ્ન સાથે જોડાયેલા અનેક વિડિયો સામે આવી રહ્યા છે એવા નો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં લગ્નના વરઘોડામાં એવું થયું છે કે જે જોઈને સૌ કોઈ લોકો ચોંકી ઉઠશો. હાલ સોશિયલ મીડિયા પર એ વિડિયો ખૂબ જ વાયરલ થયો છે.

જેમાં દુલ્હનના ઘર વરઘોડો જવા માટે પૂરી તૈયારી સાથે જવાની તૈયારીમાં ત્યારે બધા આવી ગયા હતા અને વરરાજા ઘોડા પર બેસી ગયો હતો. અચાનક જ એવું થયું કે જે જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા તમે એ વિડિયો જોઈ શકો છો ત્યારે વરરાજા ઘોડા પર બેઠેલો હોય છે.

અને અચાનક જ 10 થી 12 લોકો આવીને વરરાજાને ઘોડા સહિત ઊંચો  કરી લે છે અને ગોળ ગોળ ફેરવવા લાગે છે.  હાલે વીડિયો સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને ઘણા લોકોના મનમાં પણ થતા હશે કે આવો તો શું કામ કર્યું હશે?

ત્યારે અમે તમને જણાવી દઈએ કે આ એક પ્રકારની રસમ નો ભાગ ગણવામાં આવે છે. જેના થકી લોકોએ આવું કર્યું હશે ત્યારે એ પણ જણાવી દઈએ કે આ વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને ઘણી લાઈકો પણ મળી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અરે ભાઈ સાવ આમ ન હોય! જાનમાં જાનૈયાઓએ વરરાજાને ઘોડા સહિત ઊંચો કરી લીધો – વિડીયો જોઈને તમે પણ ચોકી જશો…"

Leave a comment

Your email address will not be published.


*