આપણે જાણીએ છીએ કે સ્ત્રી નારાયણ સ્વરૂપ કહેવાય તે નારાયણનું સ્વરૂપ બનીને પોતાના પરિવારનો આધાર બને છે, ત્યારે તેઓ કોઈપણ રીતે પરિવારને મદદ કરવા માટે મહેનત કરશે. તેથી જ તેમાં એક કહેવત છે કે નારી તું નારાયણી. આજે આપણે એક એવી વાત જાણીશું કે મહિલા તેના પતિના અવસાન બાદ એવું કામ શરૂ કર્યું હતું જે આજ સુધી કોઈ પણ સ્ત્રીએ કહ્યું નહી હોય.
તેથી જ તો કહેવાય છે કે ભગવાન ની રચનાઓ માં સ્ત્રી. તેનાં વિશે કહીયે તો કોઈ પણ પરિસ્થિતિમાં તે હાર નથી માનતી. તેમના જીવનમાં કોઈપણ ચડાવ-પડાવ આવે તો પણ તે હાર માન્યા વિના પોતાના કામમાં મથ્યા કરે છે. તેથી જ તો કહેવાય છે કે સ્ત્રી કોઈ પણ કામમાં આગળ હોઇ છે. અમે તમને જણાવવા જઇ રહયા છીએ જેમાં એક મહિલાના જીવનમાં એવી ઘટના બની ગઈ હતી ખેતી જેવું કામ કરીને બતાવ્યું કે કોઈ કામમાં શરમ અનુભવાતી નથી.
ત્યારે તેના વિશે વિસ્તૃત વાત કરીએ તો લલીતાબેન. હાલ તો આપણે જોતા આવ્યા છીએ કે દરેક સ્ત્રી નોકરી કરતી હોય છે. બિઝનેસ કરતી હોય એવી મહિલાઓ અને તેમાં પણ મુશ્કેલમાં મુશ્કેલ કામ છે અને તેણે એવા અઘરા કામો પણ મહિલા હસતા હસતા કર્યા છે તે સમજે છે કે કોઈ કામ નાના નથી હોતા.
આ મહીલા વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો લલીતાબેન ના લગ્ન સતીશ પટેલ સાથે થયા હતા. લગ્ન થયા તે સમયથી અન્ય ની જમીન ખેતી કરતાં પોતાનું ગુજરાન ચલાવતા. તેમનું લગ્નજીવન સુખમય હતું. તેમના લગ્ન જીવનથી તેમની દીકરી અને એક દીકરો હતાં. પરંતુ અચાનક તેમના પરિવારમાં આભ તૂટી પડ્યું.
તેનાં પતિ કેન્સરથી પીડાતા હોવાથી તેમનું અવસાન થયું હતું અને લલીતાબેન નિરાધાર થઇ ગયા. ત્યાં હૃદયસ્પર્શી આવે એવી વાત તો એમ કહેવાય કે પતિનું અવસાન થતા ખોળામાં રહેલા ત્રણ બાળકો સાથે આખું જીવન વિતાવતી આ મહિલા અને તેમની હિંમતને દાવ દેવો જોઈએ કે ખેતર ખેડી ગુજરાન ચલાવ્યું.
જ્યારે તેઓ બંને મજૂરી કામ કરતા હતા તે દરમિયાન પતિએ તેની રમત રમત માટે ટ્રેકટર ચલવતા શીખવ્યું હતું.તેથી તેના પતિના અવસાન બાદ જમીન ખેડવાની શરૂ કર્યું અને આ સંઘર્ષ દિવસોમાંથી પસાર થયા. તેમણે જમીન માલિકને જણાવી દીધું કે હવેથી હું મારા પતિના જગ્યાએ હું જમીન ખેડીશ.
સંઘર્ષનું કાર્ય કરીને તેને સાબિત કરી બતાવી કે સ્ત્રીઓ કોઈ કામમાં હાર માનતી નથી અને લલીતાબેન એ દસ વર્ષના સમયગાળા દરમ્યાન પરિવાર માટે ખૂબ જ સંઘર્ષ કરીને તેમની બે દીકરીઓના રંગેચંગે લગ્ન કર્યા અને આ મહિલાનો દીકરો પણ મોટો થઈ ગયો હતો. તેથી તેણે પણ માતા પાસેથી શીખીને ખેતી કામ શરૂ કર્યું અને ઘરની મદદ કરવાનું શરૂ કર્યું. આવી મહિલાઓથી સમાજમાં જાગૃતિ આવે છે અને આજે લલીતાબેન સમાજમાં પ્રેરણા સ્વરૂપ બની ગયા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment