હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં પરિવારના એક જવાનજોધ દીકરાએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી મુજબ પોતાનું જીવન ટૂંકાવી આપેલા દીકરા એક વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયોમાં તેણે પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. મળતી માહિતી અનુસાર દુર્ગાદાસ નામના વ્યક્તિ અને તેમનો દીકરો મોહિત એક કારખાનામાં કામ કરતા હતા.
મળતી માહિતી અનુસાર કામમાં કોઈ ફરિયાદ આવતા કારખાના સંચાલકના પુત્રએ દુર્ગાદાસ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. મળતી માહિતી અનુસાર પિતા દુર્ગાદાસ સાથે થયેલા દુર્વ્યવહાર પુત્ર મોહિતને સહન ન થયો. ત્યારબાદ મોહિતે ઘરે જઈને વીડિયો બનાવ્યો અને ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.
આ ઘટના બની ત્યારે પરિવારજનો સારવાર માટે મોહિતને હોસ્પિટલ લઈ જાય છે. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે મોહિતને મૃત જાહેર કર્યો હતો. મળતી માહિતી અનુસાર પોલીસે મૃત્યુ પામેલા પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઇને પોલીસને તપાસ દરમિયાન મોહિતના મોબાઈલ માંથી વિડીયો મળી આવ્યો હતો.
પોલીસે મોહિત ના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું અને પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપ્યો હતો. મળતી માહિતી અનુસાર લગભગ 15 દિવસ પહેલા કારખાનાનાં કામમાં કોઈ સામાન્ય ફરિયાદ આવી હતી. જેને લઇને ફેક્ટરીના સંચાલક ના પુત્રએ દુર્ગાદાસ સાથે ખૂબ જ દુર્વ્યવહાર કર્યો હતો. દુર્ગાદાસ સાથે થયેલો દુર્વ્યવહાર જોઇને મોહિત ખૂબ જ દુઃખી થઈ ગયો હતો.
છેવટે મોહિતે ઘરે જઈને પોતાના ફોનમાં એક વિડીયો બનાવ્યો અને વીડિયોમાં પોતાની તમામ વ્યથા વ્યક્ત કરી હતી. અને ત્યારબાદ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર દુર્ગાદાસે ફેક્ટરીના ઓપરેટર પાસેથી 60 હજાર રૂપિયા લીધા હતા. ફેક્ટરીનો ઓપરેટર પગાર માંથી પૈસા કાપતો હતો. પરંતુ ત્યારબાદ ફેક્ટરીનો ઓપરેટર દુર્ગાદાસ સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યો હતો.
આટલું જ નહીં પરંતુ નાની નાની વાતમાં દુર્ગાદાસ સાથે માથાકૂટ કરતો હતો. મૃત્યુ પામેલા મોહિત છે બનાવેલા વીડિયોમાં કહી રહ્યો છે કે, આઇ લવ યુ પપ્પા. હું પોતાનું જીવન ટૂંકાવવા જઈ રહ્યો છું. મને માફ કરી દેજો. હું ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લઉં છું. મૃત્યુ પામેલા મોહિતના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા અને તેની પત્ની આઠ માસનો ગર્ભવતી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment