સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.
હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો જોઇ તમે હસી પડશો. જેમાં એક યુવકને વાંદરાને સળી કરવી ભારે પડી ગઈ હતી. વાંદરાએ યુવકની એવી હાલત કરી નાખી તે યુવક કોઈ દિવસ વાંદરાની સળી નહીં કરે. હકીકતમાં એક યુવક વાંદરાને સળી કરી રહ્યો હતો.
ત્યારે વાંદરાને મોકો મળતા જ યુવકના વાળ પકડીને ખેંચી લીધા હતા. વાંદરો યુવકના વાળ છોડવાનું નામ લઈ રહ્યો ન હતો. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને તમે પણ હસી-હસીને ગોટો વળી જશો.
આ વીડિયો એક પ્રાણીસંગ્રહાલય નો હોય તેવું લાગી રહ્યું છે. તમે જોઈ શકો છો કે કેવી રીતે પાંજરામાં બંધ એક વાંદરાએ એક યુવકના વાળ પકડી રાખ્યા છે. યુવક વાંદરા પાસેથી વાળ છોડાવવાના પ્રયાસો કરે છે પરંતુ વાંદરો વાવાઝોડું વાળ છોડતો નથી.
એટલું જ નહીં પરંતુ આસપાસના ઉભેલા લોકો પણ વાંદરા પાસે જવાનું નામ લેતા નથી. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવકે વાંદરાને સળી કરી હતી. ત્યારે વાંદરાએ મોકો જોઈને યુવકના વાળ પકડી લીધા હતા. યુવક પોતાના વાળ થોડા વાળા ઘણા પ્રયત્નો કરે છે.
વાંદરાની સળી કરવી ભારે પડી! વાંદરાનો બાટલો ફાટતાં વાંદરાએ યુવક સાથે કર્યું એવું કે – જુઓ વિડિયો pic.twitter.com/2WklocJLkw
— GUJJU ROCKZ (@gujju_rockz) April 14, 2022
પરંતુ વાંદરો વાળા મૂકતો નથી. થોડીકવાર બાદ યુવકના ઘણા પ્રયાસો બાદ વાંદરો યુવકના વાળ મૂકી દે છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો ખડખડાટ હસી પડ્યા છે. લોકો કહી રહ્યા છે કે, ન સળી કરવાની હોય ત્યાં સળી કરો તો આવું જ થાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment