પત્નીની ઈચ્છા પૂરી કરવા પતિએ જમીન વેચીને પત્નીને ઇંગ્લેન્ડ મોકલી, ત્યાર બાદ પત્નીએ કર્યું એવું કે – પતિનું થયું કરૂણ મૃત્યુ…

આપણી સમક્ષ અનેક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે અમુક કિસ્સા માનવતાને શર્મસાર બનાવી દે તેવા પણ હોય છે. ત્યારે આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરીશું કે, જેમાં પતિએ પોતાની જમીન વેચીને પત્નીને ઇંગ્લેન્ડ મોકલી અને પત્નીએ આપ્યો દગો. વિસ્તૃતમાં વાત કરતાં જણાવીશ તો પત્ની જ્યારે વિદેશ પહોંચી ત્યારે તેણે ફરીથી પોતાના પતિ પાસે છ લાખ રૂપિયાની માંગણી કરી હતી.

ત્યારે પતિએ એક પણ પળનો વિલંબ કર્યા વગર પોતાની રૂપિયા મોકલી અપીયા હતા. ત્યારે આવી માનવતાને લઈને પત્નીએ પોતાનું અસલી રૂપ બતાવી દીધું પત્ની જ્યારે વિદેશ ગઈ પછી તેના પતિના એક પણ ફોન ઉપાડતી ન હતી. ત્યારે ડિપ્રેશનમાં આવેલા તેનો પતિ મોતને ભેટ્યો. કિસ્સો પંજાબના અમૃતસરમાં બનેલી હકીકત ઘટના પર આધારિત છે.

અહીં સાંધ્રા નામના ગામમાં કંવલસિંહ નામના યુવકે એપ્રિલ 2021 લવપ્રીત સિંહ નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા લવપ્રીતનું વિદેશ જવાનું સપનું હતું. તે પૂર્ણ કરવા માટે કંવલસિંહ પોતાની ચાર એકર જમીન વેચીને તેની પત્નીને ઇંગ્લેન્ડ મોકલી ત્યારબાદ લવ પ્રીત વિદેશ પહોંચીને પણ 6 લાખની માગણી કરી, ત્યારે કોઈ પણ વિચાર્યા વગર તો પણ પૈસા મોકલી આપ્યા હતા.

ત્યારે આ માનવતાનો મોકો ઉઠાવી પત્નીએ તેના પતિના એક પણ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. કંવલસિંહની વાત કરીએ તો તેમણે બાળપણમાં જ તેમના પિતા ગુમાવ્યા હતા અને આજે લગ્ન પછી પત્નીએ આપ્યો દગો. ત્યારે કંવલસિંહના જીજાજી પ્રીત સિંહ જણાવતા કહ્યું કે, પરિવારે આ યુવતીના સંબંધની વાત કરી હતી.

ત્યારે યુવતી કસ ની મસ ન થઈ પછી જ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસ કેસ નોંધાવાની જગ્યાએ ગોળ ગોળ જવાબ આપવા લાગી તેથી ડિપ્રેશનમાં આવી જતા કંવલસિંહ નું મૃત્યુ નીપજયું હતું. એની વાત તો એ છે કે કંવલસિંહ નાં નસિબ જ ખરાબ હતા કહેવાય છે કે તેના બાળપણમાં જ તેમના પિતાનો સહારો ગયો હતો. તેથી તેણે ખરી મહેનતથી પરિવાર ને ઉભો કર્યો હતો.

અને લગ્ન થયા તો પણ સુખ ન મળ્યું પત્નીએ દગો આપ્યો અને સાચી હકીકત તો એ છે કે લવપ્રીતે વિદેશમાં જઈને ફરી બીજા લગ્ન કરી લીધા. ત્યારે કુંવરસિંહ ન્યાય આપવા માટે તંત્ર પાસે માંગ કરી રહ્યા છે અને જેથી તેમની આત્માને શાંતિ મળશે અને આવી દગો આપનારી પત્ની કહેવાય છે કે કવર સી સાથે ખુબ જ ખરાબ કર્યું ધવલસિંહ તો પોતાની જમીન વેચીને તેની પત્નીને રાજીખુશીથી ઇંગ્લેન્ડ મોકલી હતી જેનો વળતર માત્ર આજ મળ્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*