અમેરિકામાં રહેતી આ બંને યુવતીઓએ સાડી પહેરીને કર્યો એવો જબરદસ્ત ડાન્સ કે – વિડીયો જોઈને તમે પણ કહેશો કે…

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

તમે સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર ડાન્સના વિડીયો જોયા હશે. ખાસ કરીને પુષ્પા મુવીના ‘સામી સામી’ ગીતનો હૂક સ્ટેપ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. જ્યારે પુષ્પા મૂવી થિયેટરમાં રિલીઝ થયું અને ત્યાર બાદ સોશિયલ મીડિયામાં ચારે બાજુ આ સોંગ પર ગીતના હૂક સ્ટેપ કરતા જોવા મળ્યા હતા.

આ ગીતનો હૂક સ્ટેપ ભારતમાં નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ ધૂમ મચાવી રહ્યો છે. ત્યારે હાલમાં અમેરિકામાં રહેતી બે યુવતીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં બંને યુવતીઓ “સામી સામી” સોન્ગ પર ડાન્સ કરતી જોવા મળી રહે છે. હાલમાં આ વિડીયો ચારેબાજુ ધૂમ મચાવી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, અમેરિકામાં રહેતી બે યુવતીઓ ટ્રેડિશનલ સાડી પહેરીને “સામી સામી” ગીત પર જબરદસ્ત ડાન્સ કરતી દેખાઈ રહી છે. બંને યુવતીના ડાન્સ સ્ટેપ એકદમ પરફેક્ટ જોવા મળી રહ્યા છે. બંને યુવતીઓ ડાન્સની સાથે પોતાના અદભુત એક્સપ્રેશન પણ આપી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Radhapriyanka (@radhapriyanka)

આ વિડીયો ઈન્સ્ટાગ્રામમાં radhapriyanka and raju_gari_ammayiએ પોતાના એકાઉન્ટમાં શૅર કર્યો છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. 32 હજારથી પણ વધારે લોકોએ વિડીયોને પસંદ કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*