પૈસા ટકે સામાન્ય હોવા છતાં આ વૃદ્ધ દંપતી છેલ્લા 10 વર્ષથી ગરીબ લોકોની કરે છે સેવા અને ભૂખ્યા નું ભરે છે પેટ,શું કહેશો આ વૃદ્ધ દંપતી વિશે

આપણી વચ્ચે ઘણાખરા એવા લોકો હોય છે જેઓ ગરીબ હોવા છતાં અથવા સામાન્ય પરિવારમાંથી હોવા છતાં સમાજના લોકોની સેવા કરે છે અને ભૂખ્યા લોકોનું પેટ ભરે છે. આજે અમે તમને એક એવા વૃદ્ધ દંપતી વિશે જણાવીશું કે જે છેલ્લા દસ વર્ષથી ગરીબ લોકોને ભરપેટ ભોજન જમાડે છે.

આ દાદા-દાદી મધ્યપ્રદેશના ઈન્દોરમાં રહે છે અને અહીં છેલ્લા દસ વર્ષથી પરોઠા વેચે છે.આ દાદા દાદી કહે છે કે તેમને પોતાના જીવનમાં ઘણી ગરીબી જોયેલી છે અને તેમને એવા દિવસો પણ જોયા છે કે કોઈ દિવસ ભૂખ્યું પણ સૂવું પડતું હોય માટે દાદા-દાદીએ નક્કી કર્યું હતું

કે તે કોઇપણ દિવસે કોઈ ગરીબને પોતાની દુકાન થી ભૂખ્યુ નહી જવા દે.દાદા દાદી ની દુકાન પર કોઈ ગરીબ વ્યક્તિ આવે તો માત્ર 10 રૂપિયામાં ભરપેટ જમવાનું આપે છે અને પરફેક્ટ જમીનને ગરીબ લોકોના આશીર્વાદ મેળવે છે

અને તેમાં તેમને ખુશી મળે છે. દાદા દાદી એટલાં સ્વાદિષ્ટ પરોઠા બનાવે છે કે જેનાથી લોકો દૂર-દૂરથી જેમ ના પરોઠા ખાવા આવે છે.વૃદ્ધ દંપતીના બાળકો પોતાના ધંધા સેટ કરીને બેઠા છે

અને બાળકો પોતાની રીતે પોતાનું ગુજરાન ચલાવે છે. તેનાથી આજે બાળકોની અમારા પર કોઇ જવાબદારી નથી એટલા માટે અમે હવે ગરીબ લોકોની સેવામાં માંગીએ છીએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*