આપણે વિચારીએ કે આપણા કોઈ સ્વજન ઘણા વર્ષો બાદ મળે તો આપણને કંઈક અલગ પ્રકારની ખુશી થાય કે નહીં? થાય જ. હાલમાં એક એવો જ કિસ્સો છે જે હરડોઈ ના સાંડી વિકાસ બ્લોકના સાજીયાપુરના મજરા ફિરોઝપુર ગામમાં રહેતા સરજુ ના પરિવાર સાથે બન્યો હતો.
સરજુ એક ખેડૂત હતો અને તેની પત્ની સીતા ઘરનું કામકાજ કરતી હતી. 14 વર્ષ પહેલાં સરજુ નો દીકરો રિંકુ ઘરે થી કીધા વગર કંઈ ચાલ્યો ગયો હતો.લાંબા સમય સુધી સરજુ ના પરિવારના લોકોએ અને તેમના સંબંધીઓએ ઘણી શોધ કરી પરંતુ રિકું ક્યાંય મળ્યો ન હતો.
સરજુના પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. થોડા સમય પછી એક દિવસ રાત્રે અચાનક રિંકું તેના ગામમાં પાછો આવ્યો પણ તેને બધું બદલી નાખ્યું હતું તો પણ તેની માતા તેને ઓળખી ગઈ અને માતા રીંકુ ને લાંબા સમય સુધી ગળે વળગતી રહી અને રડતી રહી.
રીંકુ લગભગ 14 વર્ષ સુધી પંજાબમાં રહ્યો અને કેટલાક ટ્રેક પણ ખરીદી લીધા હતા.જયારે રિંકુના લગ્ન ગોરખપુર ના એક પરિવાર ની દીકરી સાથે થયા તે વાત ની જાણ રીંકુ ના માતા-પિતાને જાણ થતાં વધારે ખુશ થઈ ગયા હતા.
રિંકુની માતા ખુશ થઈને રીંકુ ને કહેવા લાગી કે તું જ્યાં કામ કરે છે ત્યાં હવે પાછો ન જઈશ તો રીંકુ પણ ભાવુક થઈ ગયો અને તેને પણ કામની ચિંતા છોડીને માતા-પિતા સાથે રહેવાનું કહ્યુ પણ તેને તે રાતે તો ત્યાં જવું જ પડ્યું અને રીંકુ હવે તેના માતા-પિતા સાથે રહેવા માગતો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment