આજકાલ સોશિયલ મીડિયામાં અમુક એવી ઘટનાનો વીડિયો વાયરલ થયા છે જેને જોઇને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તમે પણ વિચારવા લાગ્યો કે આવું શા માટે કરી રહ્યા છે. ત્યારે તે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડિયો માં એક નાનો બાળક ચૂલા પર મુકેલા તવા પર ઉકળતા પાણીમાં બેઠેલો તમને જોવા મળશે. અને તમે બાળકને જોઈ શકો છો કે બાળક બંને હાથ જોડીને ઉકળતા પાણીમાં ધ્યાનમાં બેઠો હોય એવું લાગી રહ્યું છે.
ઘણા લોકો આ વિડીયો અને ફેક પણ કહી રહ્યા છે. હજુ સુધી સાબિત નથી થયુ કે આ વિડીયો ક્યાંનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળકની આજુબાજુ ખૂબ જ લોકોની ભીડ છે.
ઉકળતા ગરમ પાણીના તવામાં બેસી ગયો એક બાળક,આ વીડીયાએ લોકોને કરી દીધા આશ્ચર્ય ચકિત pic.twitter.com/qj0x9QvYMv
— GUJJU ROCKZ (@gujju_rockz) September 10, 2021
ઉપરાંત આસપાસના ઉભા રહેલા લોકો બાળકને એકધારું જોઈ રહ્યા છે. નવાઈની વાત એ છે કે કોઈ પણ વ્યક્તિ આ બાળક ને ઉકળતા પાણી માંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરતો નથી.
ઉકળતા પાણીમાં બાળક આરામથી બે હાથ જોડીને બેઠો છે એવું લાગી રહ્યું છે કે કોઈ મંત્રનો જપ કરતો હશે. આ વીડિયોને લઈને બોલીવુડના પ્રખ્યાત લેખક વરુણ ગ્રોવરે પણ કહ્યું કે ધર્મ પણ લોકોને ધર્મમાં વિશ્વાસ અપાવવા માટે વિજ્ઞાનનો ઉપયોગ કરે છે.
ઉપરાંત આ વિડીયોની કોમેન્ટ બોક્સમાં લોકો અવારનવાર કોમેન્ટ મારી રહ્યા છે. ઉપરાંત આ બાળક ઉકળતા પાણીમાં શા માટે હાથ જોડીને બેઠો છે તેનું હજુ કોઈ પણ કારણ સામે આવ્યો નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment