દેશની સેવા કરવા માટે હંમેશા આપણા સેનાના જવાનો તૈયાર જ હોય છે. તેઓ જે વખતે સેવા કરતા કરતા શહીદ થાય છે તેનું આપણને ઘણું દુઃખ લાગે છે. હાલમાં જ આપણી સેનાના એક જવાન શહીદ થયા છે. જેના અંતિમ સંસ્કાર બુધવારના રોજ કરવામાં આવ્યા હતા. તેમની શહીદી પર દેશ ના બધા જ લોકોને ઘણું દુઃખ થયું છે.
હાલમાં જ આ સેનાના જવાન ઉત્તર પ્રદેશના કોશાંબીના શહીદ જવાન નરેન્દ્રકુમાર ના બુધવાર અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જે વખતે તેમના શહીદીના સમાચાર મળ્યા અને ત્યારથી જ ગામના લોકોમાં એક દુઃખનું વાતાવરણ બની ગયું હતું. પરિવારના લોકો એ એવું કહ્યું હતું કે નરેન્દ્રકુમાર ને નાનપણથી જ દેશની સેવા કરવી હતી.
જવાનના કાકાએ તેમના નાનપણ ની વાત કરતા કરતા તેઓને પહેલેથી જ ખૂબ ઈચ્છા હતી અને તે તેટલું જ કહેતાં જ કાકા પણ રડી ગયા હતા. નરેન્દ્રકુમાર ની છેલ્લા આઠ મહિનાથી સારવાર ચાલી રહી હતી અને જેમાં તેઓએ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ઔરંગાબાદમાં તેઓ દેશની સેવા કરતા હતા અને એ વખતે તેઓને ઇજાઓ પહોંચી હતી.
આઠ મહિના ની સારવાર પછી તેઓએ સોમવારે સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન શહીદ થયા હતા. જે વખતે આ શહીદી ના સમાચાર તેમના પરિવારને થયા એ વખતે પરિવારના બધા જ લોકો ભીની આંખે રડવા લાગ્યા હતા. જે વખતે ગામલોકોને આ ખબર પડી તો ગામલોકોમાં દુઃખ નું વાતાવરણ બની ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment