દેશમાં કોરોનાની મહામારી વચ્ચે જીવન જરુરિયાતની વસ્તુઓ ના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે પરંતુ છેલ્લા ઘણા સમયથી સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી તમને જણાવી દઈએ કે 17 જુલાઇના રોજ પેટ્રોલમાં પ્રતિ લિટર 29-34 પૈસા મોંઘું થયું હતું.
અને ડીઝલની કિંમત ત્યારે સ્થિર હતી. પરંતુ હાલમાં તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જનતાને રાહત મળી છે. પેટ્રોલ-ડીઝલમાં ફેરફાર ની વાત કરીએ તો દેશમાં દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર થાય છે.
જ્યારે આજે દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 101.85 રૂપિયા, મુંબઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 107.83 રૂપિયા, ચેન્નઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 102.49 રૂપિયા, કોલકત્તામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 102.08 રૂપિયા.
બેંગ્લોરમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 105.25 રૂપિયા, જયપુરમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 108.71 રૂપિયા, હૈદરાબાદમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 105.83 રૂપિયા, અમદાવાદમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 98.40 રૂપિયા નોંધાયો છે.
ત્યારે આજે દિલ્હીમાં પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 89.87 રૂપિયા, મુંબઈમાં પ્રતિ લિટર ડીઝલનો ભાવ 97.45 રૂપિયા, ચેન્નઈમાં પ્રતિ લિટર ડીઝલનો ભાવ 94.39 રૂપિયા, કોલકાતામાં પ્રતિ લિટર ડીઝલનો ભાવ 93.02 રૂપિયા.
અમદાવાદમાં પ્રતિ લિટર ડીઝલનો ભાવ 97.09 રૂપિયા, પટનામાં પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 95.51 રૂપિયા, જયપુરમાં લિટર ડીઝલનો ભાવ 99.02 રૂપિયા, હૈદરાબાદમાં પ્રતિ લિટર ડીઝલનો ભાવ 97.96 રૂપિયા નોંધાયો છે.
ભાવ પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડાની વાત કરીએ તો હાલમાં તો સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી પરંતુ આગામી સમયમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment