મોદી સરકાર OBC વર્ગને મોટી ભેટ આપવાની તૈયારીમાં, આજે લોકસભામાં લેવાઈ શકે છે મોટો નિર્ણય..

Published on: 11:46 am, Mon, 9 August 21

સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કેન્દ્રની મોદી સરકાર આજે OBC વર્ગ ઉપર મોટો અને લેવા જઈ રહી છે. આ ઉપરાંત મળતી માહિતી મુજબ ચોમાસા સત્રના છેલ્લા અઠવાડિયા પહેલા દિવસે સરકાર દેશના તમામ રાજ્યોને લીસ્ટ બનાવવાનો અધિકાર આપનારો 127મો સંવિધાન સંશોધન બિલ રજૂ કરાશે.

આ વખતે સંસદમાં ખેડૂતના મુદ્દે અને પેગાસસ ના મુદ્દા પર વિપક્ષ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આ ઉપરાંત એક રિપોર્ટ અનુસાર સંસદનું ચોમાસુ સત્ર માં ખૂબ જ ચર્ચામાં રહ્યા બાદ 127માં સંવિધાન સંશોધન બિલ રજૂ કરવામાં કેન્દ્ર સરકારની કોઈપણ પ્રકારની મુશ્કેલી આવશે નહીં.

કેમકે કોઇપણ કોઇપણ રાજકીય પક્ષ આ સંવિધાન સંશોધન બિલ નો વિરોધ નહીં કરી શકે. જો આ બિલ પસાર થયું તો દેશના તમામ રાજ્યો અને પોતાનું OBC LIST બનાવવાનો અધિકાર મળશે.

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે પણ આ વર્ષે મે મહિનામાં કેન્દ્રની મોદી સરકાર ને OBC નું લીસ્ટ બનાવવાનો અધિકાર આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને સરકારના સંવિધાન સંશોધન ની મદદથી બદલવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત મળતી માહિતી મુજબ સંસદથી સંવિધાનના અનુચ્છેદ 342-એ અને 366(26) – સીના સંશોધન પર મોહ લગાવ્યા બાદ દેશના તમામ રાજ્યો પાસે ફરીથી OBC ઓબીસીએ લિસ્ટમાં જાતિને બધી સૂચિત કરવાનો અધિકાર રાજ્યોનો રહેશે.

સુપ્રીમ કોર્ટે ગયા મહિને કેન્દ્રની અરજીને નકારી હતી. ત્યારે કેન્દ્રની મોદી સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટને ફરીથી વિચાર કરવા પણ અનુરોધ કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મોદી સરકાર OBC વર્ગને મોટી ભેટ આપવાની તૈયારીમાં, આજે લોકસભામાં લેવાઈ શકે છે મોટો નિર્ણય.."

Leave a comment

Your email address will not be published.


*