આમ આદમી પાર્ટીના કરેલા વાયદા થી પ્રજાની પડાપડી, સાત જ દિવસમાં…

ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાનું વર્ચસ્વ ધીમે ધીમે વધારી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી ઉત્તરાખંડમાં ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા એવી જાહેરાત પણ કરી દેવામાં આવી છે કે જો ઉત્તરાખંડમાં આમ આદમી પાર્ટી જીતશે.

તો 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે. હાલમાં મળતી માહિતી મુજબ તેવા ઉત્તરાખંડમાં એ લોકોનું રજિસ્ટ્રેશન કરી રહ્યા છે. જે લોકો મફતમાં વીજળી રહ્યા છે.

આમ આદમી પાર્ટીના અહેવાલ અનુસાર કુલ સાત દિવસમાં 139000 લોકોએ વીજળી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ ઉપરાંત પાર્ટી દ્વારા જે લોકો એ વીજળી નું રજીસ્ટ્રેશન કરાવવું છે તે લોકોને ગેરેન્ટી કાર્ડ આપવામાં આવ્યું છે.

ઉતરાખંડમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે તેની તૈયારી અરવિંદ કેજરીવાલે અત્યારથી જ શરૂ કરી દીધી છે. ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ માં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ ઉપરાંત આમ આદમી પાર્ટીનું કહેવું છે કે આવનારા દિવસોમાં વધુમાં વધુ લોકો પાર્ટીમાં જોડાશે. ક્રાંતિ આમ આદમી પાર્ટીનું મુખ્ય લક્ષ્ય મફત વીજળી છે. ઉત્તરાખંડમાં તમામ જગ્યાઓ પર મફતમાં વીજળી પહોંચી શકે તે માટે 10,000 જેટલા કાર્યકર્તાઓ કામે લાગ્યા છે.

આ ઉપરાંત આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા રવિન્દ્ર ગુજરાને કહ્યું કે અરવિંદ કેજરીવાલ તરફથી જે 300 યુનિટ ફ્રી ની જાહેરાત કરવામાં આવી છે. જેને લઇને ઉત્તરાખંડની જનતામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એજ માટે ઉત્તરાખંડના લોકો મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*