મોદી સરકારનું પેન્શન વધ્યુ દેશમાં ફરી એક વખત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર દેશમાં કોરોના ના 38949 નવા મામલાઓ સામે આવ્યા છે. જેની સાથે દેશમાં કોરોના માંથી 40026 લોકો સાજા થયા છે.
આ ઉપરાંત કોરોના ના કારણે 542 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના ના કારણે 412541 લોકોના મૃત્યુ થયા છે. તેમજ રિકવરી રેટ વધારે 98.28 એકાએક પહોંચ્યો છે. જ્યારે કુલ કોરોના કેસના 1.39 ટકા કેસ એક્ટિવ છે. ત્યારે વિકલી પોઝિટિવિટી 5 ટકાથી નીચે આવી ગયો છે.
ઉપરાંત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય જણાવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના ની રસીના 395343767 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 3878078 લોકોને કોરોના ની રસી આપવામાં આવી છે.
ગઈકાલે 18-44 વર્ષની ઉંમરના 1659977 લોકોને કોરોના ની રસી નો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 161950 લોકોને કોરોના ની રસી નો બીજો ડોઝ અપાયો છે.
મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, બિહાર, ગુજરાત, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં 18-45 વર્ષના 50 લાખથી વધારે લોકોને રસી નો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.
ઉપરાંત આસામ દિલ્હી ઝારખંડ હિમાચલ પ્રદેશ પંજાબ ઉત્તરાખંડ આંધ્રપ્રદેશ છત્તીસગઢ હરિયાણા કેરળ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં 18-44 વર્ષના 10 લાગતી વધારે લોકોને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment