દેશમાં દિવસે મિસ્ટર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે તેવામાં રાજ્ય સરકારે કહ્યું કે જો કોઈ પણ વ્યક્તિ ના પેટ્રોલ ડીઝલ વાહનો ચલાવે છે તો તેને ફરજિયાત દંડ ભરવો પડશે. આ જાહેરાત દિલ્હી ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
જો કોઈ પણ વ્યક્તિ રોડ પર 10 વર્ષ જૂના ડીઝલ વાહન સાથે અને 15 વર્ષ જુના પેટ્રોલ વાહન સાથે જોવા મળશે તો તેના વાહનને જપ્ત કરી લેવામાં આવશે.
ભારત સરકાર દ્વારા આવાહન સ્પેલ પોલીસે રજૂ કરવામાં આવી છે. દિલ્હી સરકારે કહ્યુ કે આ પોલિસીના કારણે વાહનમાંથી નીકળતાં ધુમાડાના કારણે થતા પ્રદૂષણ અટકશે.
સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ પરિવહન વિભાગ હવે રસ્તા પર જોબ કોઈપણ વ્યક્તિને જુના વાહન સાથે પ્રદુષણ ફેલાવતા જોશે તો તેના વાહનને જપ્ત કરી લેવામાં આવશે અથવા તો તેને નાશ કરી દેવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે 29 ઓક્ટોબર 2018 ના રોજ દિલ્હીમાં 10 વર્ષ જુના પેટ્રોલ અને 15 વર્ષ જુના ડિઝલના વાહનો પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કોઈ પણ વ્યક્તિ આ વાહન ચલાવતો પકડાશે તો તેની પાસેથી દસ 10000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment